• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

તળાજાના શખ્સે મ્યુલ એકાઉન્ટ મારફત લાખો રૂપિયા સગેવગે કર્યા, ગુનો દાખલ

ભાવનગરમાં સાયબર ફ્રોડનો પર્દાફાશ: સમન્વય પોર્ટલના ડેટાથી ફ્રોડ પકડાયું

dharmendravaghela by dharmendravaghela
2026-06-23 12:36:21
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એમ. ગોહીલે એક મોટી છેતરપિંડી અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ અને ‘સમન્વય પોર્ટલ’ પરથી મળેલા ડેટાના આધારે ભાવનગર જિલ્લાના એક શખ્સનું ‘મ્યુલ બેંક એકાઉન્ટ’ (સાયબર ગુનાના નાણાં ફેરવવાનું ખાતું) ઝડપાયું છે. જેમાં દેશભરમાંથી સાયબર ફ્રોડ કરીને મેળવેલા નાણાં જમા કરાવવામાં આવ્યા હતા.
સાયબર ક્રાઇમની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતા નંબર 38101023772 માં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી સાયબર છેતરપિંડીની કુલ બે અરજીઓ અંતર્ગત અનુક્રમે રૂ. ૧,૮૦,૦૦૦ અને રૂ. ૧,૬૮,૦૦૦ મળી કુલ રૂ. ૩,૪૮,૦૦૦ પ્રથમ લેયરમાં જમા થયા હતા. આ રકમ જમા થયાના જ દિવસે આરોપીએ ચેક મારફતે રૂ.૩,૯૦,૦૦૦ અને રૂ. ૬,૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૧૦,૪૦,૦૦૦/- ઉપાડીને સગેવગે કરી દીધા હતા.
આ બેંક ખાતું તળાજાના કાજીવાડ, દેવડી ચોક ખાતે રહેતા ૨૮ વર્ષીય વેપારી મુસ્તફા મહેબુબભાઈ કુરેશીનું હોવાનું ખુલ્યું છે. આરોપીએ આર્થિક લાભ મેળવવા પોતાના ખાતાનો દુરુપયોગ કરવા દઈ ગુનાહિત કૃત્ય આચર્યું છે. આથી સાયબર પોલીસે આરોપી મુસ્તફા કુરેશી વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ ની કલમ ૩૧૭(૪) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં સાયબર સ્ટાફ અને દેશભરના ભોગ બનનાર વ્યક્તિઓને સાક્ષી બનાવવામાં આવ્યા છે.

Tags: bhavnagarciber frudTalaja
Previous Post

જેસરના ઉગલવાણ ગામે પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૪ ઝડપાયા

Next Post

મહુવાના માઢિયા ગામે મંદિરમાં ચોરી કરનાર તસ્કર મુદામાલ સાથે ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
મહુવાના માઢિયા ગામે મંદિરમાં ચોરી કરનાર તસ્કર મુદામાલ સાથે ઝડપાયો

મહુવાના માઢિયા ગામે મંદિરમાં ચોરી કરનાર તસ્કર મુદામાલ સાથે ઝડપાયો

પાલીતાણામાં નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાનું વિધિવિધાન સાથે કરાયું ખાતમુહૂર્ત

પાલીતાણામાં નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાનું વિધિવિધાન સાથે કરાયું ખાતમુહૂર્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In