Sunday, August 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સી.સી.ટી.વી. અને ‘નેત્રમ’ પ્રોજેક્ટની મદદથી ભાવ. પોલીસે વેપારીને નાણાં પરત અપાવ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-06-24 12:35:11
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર રેન્જ આઈ.જી. રાજેન્દ્ર વી. અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. એન. ગોહિલના માર્ગદર્શન હેઠળ ‘નેત્રમ’ (VISWAS પ્રોજેક્ટ) ટીમ દ્વારા ટેકનોલોજીનો ઉત્કૃષ્ટ ઉપયોગ કરી એક અરજદારને ન્યાય અપાવવામાં આવ્યો છે.
તાજેતરમાં ગાયત્રી પ્રોવિઝન સ્ટોરના માલિકે નેત્રમ ખાતે અરજી કરી હતી કે, એક અજાણ્યો ગ્રાહક તેમની દુકાનેથી ₹૨૭૦૦ની ખરીદી કરી, ભૂલથી ચૂકવણું કર્યા વિના જતો રહ્યો છે. આ મામલે નેત્રમ સી.સી.આર ઈન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ પી. પી. ધોળકીયા અને સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ સ્થળ નજીકના સી.સી.ટી.વી. કેમેરા તપાસતા, લખુભા હોલ જંક્શન પાસે એક ફોર-વ્હીલર ગાડી નંબર: GJ04FA4511 શંકાસ્પદ સમયગાળા દરમિયાન પસાર થતી જોવા મળી હતી. આ વાહન નંબરના આધારે પોલીસે ખરીદી કરનાર વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. પોલીસની મધ્યસ્થી બાદ, સદર ઇસમે પોતાની ભૂલ સ્વીકારી વેપારીને રૂ૨૭૦૦ પૂરેપૂરા પરત કર્યા હતા. આમ, ભાવનગર પોલીસે ટેકનોલોજીના સચોટ ઉપયોગથી ગણતરીના કલાકોમાં અરજદારની સમસ્યાનું સુખદ નિવારણ લાવ્યું છે.

Tags: bhavnagar POlicenetram
Previous Post

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

Next Post

મુસ્લીમ સમાજના મહોરમ પર્વ નિમિત્તે શહેરમાં ૩૪ સહિત જીલ્લામાં ૧૨૮ તાજીયા કાલે પડમાં આવશે

dharmendravaghela

dharmendravaghela

Related News

તહેવારો પૂર્વે ખાંડ 15% મોંઘી થઈ!
તાજા સમાચાર

તહેવારો પૂર્વે ખાંડ 15% મોંઘી થઈ!

August 8, 2026
ચંબામાં 22 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, 7ના મોત
તાજા સમાચાર

ચંબામાં 22 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, 7ના મોત

August 8, 2026
કચ્છ સરહદે પાકિસ્તાનની મેલી મુરાદ,સૈન્યની હલચલથી ભારતીય સુરક્ષા દળો હાઈએલર્ટ પર
તાજા સમાચાર

કચ્છ સરહદે પાકિસ્તાનની મેલી મુરાદ,સૈન્યની હલચલથી ભારતીય સુરક્ષા દળો હાઈએલર્ટ પર

August 8, 2026
Next Post
ભાવનગરમાં નોંધાયેલા ૩૫ તાજીયાઓના નીકળશે ઝુલુસ

મુસ્લીમ સમાજના મહોરમ પર્વ નિમિત્તે શહેરમાં ૩૪ સહિત જીલ્લામાં ૧૨૮ તાજીયા કાલે પડમાં આવશે

સ્ટેટ GST વિભાગનો સપાટો, 67 પેઢી પર દરોડામાં 37 પેઢીઓ બોગસ ઝડપાઇ

કોસમોસ ઇન્સ્ટિટ્યૂ' પર સ્ટેટ GSTના દરોડા:.૧.૫ કરોડની કરચોરી ઝડપાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.