• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કોસમોસ ઇન્સ્ટિટ્યૂ’ પર સ્ટેટ GSTના દરોડા:.૧.૫ કરોડની કરચોરી ઝડપાઈ

ભાવનગરમાં કરચોરો સામે સપાટો, ચાર દિવસ ચાલેલી તપાસમાં કંપોઝિટ શરતભંગ ખુલ્લો પડ્યો

dharmendravaghela by dharmendravaghela
2026-06-24 12:45:56
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ભાવનગરમાં કરચોરો સામે સપાટો બોલાવવામાં આવ્યો છે. શહેરની જાણીતી કમ્પ્યુટર ક્લાસિસ સંસ્થા ‘કોસમોસ ઇન્સ્ટિટ્યૂટ’ ના જુદા-જુદા પાંચ સ્થળો પર શનિવારથી શરૂ થયેલી તપાસ સતત ચાર દિવસ સુધી ચાલી હતી. આ સઘન સર્ચ ઓપરેશનના અંતે સંસ્થા સામે ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી સહિત કુલ રૂ. ૧.૫ કરોડની જવાબદારી ઊભી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સીસીસી, ટેલી, સ્પોકન ઇંગ્લિશ અને વેબ ડિઝાઇનિંગ જેવા કોર્સ ચલાવતી આ સંસ્થા સર્વિસ સેક્ટરમાં આવે છે. નિયમ મુજબ તેનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૫૦ લાખથી વધુ હોવા છતાં, કાગળ પર ઓછું દર્શાવીને ‘કંપોઝિટ સ્કીમ’ની શરતોનો ભંગ કરવામાં આવતો હતો. જીએસટી વિભાગની પાંચ ટીમોએ સંસ્થાની હેડ ઓફિસ અને ચાર બ્રાંચના હિસાબી ચોપડા તેમજ સાહિત્યની ઝીણવટભરી તપાસ કરી હતી. જેમાં રૂ ૭૨ લાખનો વેરો અને વ્યાજ-પેનલ્ટી મળીને કુલ રૂ.૧.૫ કરોડની કરચોરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
૧૨૮ કરોડના બોગસ બિલિંગમાં ભાવનગર રડારમાં


ગત ૧૬ જૂનના રોજ સ્ટેટ જીએસટી વિભાગે ગુજરાતના વિવિધ શહેરો સહિત ભાવનગરની પેઢીઓમાં પણ દરોડા પાડ્યા હતા. આ દેશવ્યાપી તપાસમાં કુલ રૂ. ૧૨૮ કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ખૂલ્યું છે.અસ્તિત્વ ન ધરાવતી પેઢીઓ ઊભી કરી રૂ ૨૩.૦૮ કરોડની ખોટી આઇટીસી (Input Tax Credit) મેળવવા બદલ જામનગરના પિતા-પુત્રની ધરપકડ થઈ ચૂકી છે. આ કૌભાંડના તાર ભાવનગર સાથે જોડાયેલા હોવાથી, આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે મોટા પાયે ગેરરીતિઓ બહાર આવે અને કડક કાર્યવાહી થાય તેવા મજબૂત એંધાણ વર્તાઈ રહ્યા છે.

Tags: bhavnagarcosmos computerGST raid
Previous Post

મુસ્લીમ સમાજના મહોરમ પર્વ નિમિત્તે શહેરમાં ૩૪ સહિત જીલ્લામાં ૧૨૮ તાજીયા કાલે પડમાં આવશે

Next Post

ઉમરાળામાં ધોળનાથ મહાદેવ મંદિર નજીક જુગાર રમતા પાંચ શખ્સો રંગેહાથ ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત 20 જુગારીઓ ઝડપાયા

ઉમરાળામાં ધોળનાથ મહાદેવ મંદિર નજીક જુગાર રમતા પાંચ શખ્સો રંગેહાથ ઝડપાયા

ભરતનગરમાં પડ્યો ભ્રષ્ટાચારી ભુવો …

ભરતનગરમાં પડ્યો ભ્રષ્ટાચારી ભુવો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In