Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ઉમરાળામાં ધોળનાથ મહાદેવ મંદિર નજીક જુગાર રમતા પાંચ શખ્સો રંગેહાથ ઝડપાયા

મધ્યરાત્રિએ પોલીસે દરોડો પાડી ૨૩,૫૪૦ની રોકડ સહીત મુદામાલ જપ્ત કર્યો

dharmendravaghela by dharmendravaghela
2026-06-24 12:50:09
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ધોળનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં મોડી રાત્રે જુગાર રમી રહેલા પાંચ શખ્સોને ઉમરાળા પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે ઘટના સ્થળેથી જુગારના પટની રકમ અને અંગઝડતી સહિત કુલ રૂ ૨૩,૫૪૦ની રોકડ રકમ સહીત મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે પોલીસ મથકેથી જાણવા મળ્યા મુજબ ઉમરાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મોડી રાત્રે ૨ વાગ્યે હનુમાન મઢી પાસે પહોંચતા તેઓને બાતમી મળી હતી કે, ધોળનાથ મંદિર નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે પંચોને સાથે રાખી રાત્રે ૨:૧૫ વાગ્યે દરોડો પાડ્યો હતો.જ્યાં કેટલાક શખ્સો ગોળ કુંડાળું વાળીને તીનપત્તીનો જુગાર રમતા હતા તેને પોલીસે સ્થળ પર ઘેરાબંધી કરીને ઝડપી લીધા હતા અને વારાફરથી નામ પુછાતા ભરતભાઈ મનસુખભાઈ સિદ્ધપુરા, કિશોરભાઈ મનજીભાઈ ચૌહાણ, વિવેકભાઈ બળવંતગીરી ગોસાઈ, કુલદીપસિંહ કિરીટસિંહ ચુડાસમા તથા વિશ્વરાજસિંહ વીરભદ્રસિંહ વાળા હોવાનું જણાવેલ પોલીસે પાંચેય શખ્સો તેમજ જુગારના પટમાંથી રૂ.૨૩,૫૪૦ની રોકડ અને ગંજીપત્તાના ૫૨ પાના જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી અટકાયત કરવામાં આવેલ.

Tags: Jugarumrala
Previous Post

કોસમોસ ઇન્સ્ટિટ્યૂ’ પર સ્ટેટ GSTના દરોડા:.૧.૫ કરોડની કરચોરી ઝડપાઈ

Next Post

ભરતનગરમાં પડ્યો ભ્રષ્ટાચારી ભુવો …

dharmendravaghela

dharmendravaghela

Related News

પ્રભારી સચિવ આલોક પાંડેએ જિલ્લા અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક
ભાવનગર

પ્રભારી સચિવ આલોક પાંડેએ જિલ્લા અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક

June 24, 2026
જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ: પ્રથમ દિવસે જ ૪૫ હજારથી વધુ બાળકો શિક્ષણની મુખ્ય ધારામાં જોડાયા
ભાવનગર

જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ: પ્રથમ દિવસે જ ૪૫ હજારથી વધુ બાળકો શિક્ષણની મુખ્ય ધારામાં જોડાયા

June 24, 2026
ભરતનગરમાં પડ્યો ભ્રષ્ટાચારી ભુવો …
ભાવનગર

ભરતનગરમાં પડ્યો ભ્રષ્ટાચારી ભુવો …

June 24, 2026
Next Post
ભરતનગરમાં પડ્યો ભ્રષ્ટાચારી ભુવો …

ભરતનગરમાં પડ્યો ભ્રષ્ટાચારી ભુવો ...

જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ: પ્રથમ દિવસે જ ૪૫ હજારથી વધુ બાળકો શિક્ષણની મુખ્ય ધારામાં જોડાયા

જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ: પ્રથમ દિવસે જ ૪૫ હજારથી વધુ બાળકો શિક્ષણની મુખ્ય ધારામાં જોડાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.