Tuesday, August 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નોઘણવદર કેન્દ્રવર્તી શાળામાં પ્રવેશોત્સવ સાથે યોજાયું વૃક્ષારોપણ

dharmendravaghela by dharmendravaghela
2026-06-25 12:17:27
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

પાલીતાણા તાલુકાના નોઘણવદર ગામે કન્યા કેળવણી મહોત્સવ સાથે આંગણવાડી. કેન્દ્રવર્તી શાળા અને શાતાબેન મોહનલાલ દરજી માધ્યમિક શાળાના બાળકોને પાલીતાણા મામલતદાર અર્જુનસિહ ડોડીયાની અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. આંગણવાડી સાથે બાલવાટીકામા પ્રથમ પગલી પાડતા નાના ભુલકાઓને કુમુકુમ તિલક સાથે શાળામાં પ્રવેશ આપેલ.નાના ભુલકાઓને દફતર કિટ દાતા રોનક ભાર્ગવભાઈ મહેતા દ્વારા વિતરણ કરવામાં આવેલ. આજના પ્રસંગે તમામ બાળકોને ભરતભાઇ નારણભાઇ કથીરીયા તરફથી ગુંદી ગાઠીયા આપવામાં આવેલ. કાર્યક્રમમા પાલીતાણા મામલતદાર, સી આર સી સાથે પાચાભાઈ ઢગલ, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ લશકરભાઈ ડાભી, હરેશભાઇ લાઠીયા એસ એમ સી અધ્યક્ષ શાળાના આચાર્ય અશ્ચીનભાઈ પટેલ, વી જી ગોહિલ સહિત બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહેલા.કાર્યક્રમ નુ સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવેલ.મહેમાનો દ્વારા શાળામાં વ્રુક્ષા રોહપણ કરવામાં આવ્યું હતું.

Tags: noghanvadershala pravutsav
Previous Post

ભાવનગરમાં ‘શાળા પ્રવેશોત્સવ’ના બીજા દિવસે ૩,૯૨૦ વિદ્યાર્થીઓનો પ્રવેશ

Next Post

લખનૌ અને કેન્યા દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને મોરારીબાપુ દ્વારા સહાય

dharmendravaghela

dharmendravaghela

Related News

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા
ભાવનગર

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

August 10, 2026
એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર
ભાવનગર

એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર

August 10, 2026
પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો
ભાવનગર

પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો

August 10, 2026
Next Post
મંગળવારે ભગુડા માંગલધામનો 27મો પાટોત્સવ, અસંખ્ય ભાવિકો ઉમટી પડશે

લખનૌ અને કેન્યા દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને મોરારીબાપુ દ્વારા સહાય

શ્યામાપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિને ભાવનગરમાં ‘બલિદાન દિવસ’ની ઉજવણી

શ્યામાપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિને ભાવનગરમાં ‘બલિદાન દિવસ’ની ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.