Thursday, June 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

લખનૌ અને કેન્યા દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને મોરારીબાપુ દ્વારા સહાય

પૂજ્ય બાપુએ દિવંગત આત્માઓ માટે સંવેદના વ્યક્ત કરી રૂ. ૫.૭૦ લાખની આર્થિક મદદ જાહેર કરી

dharmendravaghela by dharmendravaghela
2026-06-25 12:21:17
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં એક કોચિંગ ક્લાસમાં સર્જાયેલી ભીષણ આગમાં ૧૫ વિદ્યાર્થીઓના અકાળે અવસાન થયા છે. આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતાં જ પૂજ્ય મોરારી બાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે તમામ દિવંગત વિદ્યાર્થીઓના પરિવારોને હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેકને રૂ.૧૫,૦૦૦ લેખે કુલ રૂ. ૨,૨૫,૦૦૦ ની સહાય જાહેર કરી છે, જે રામકથાના શ્રોતાઓ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવાશે.
બીજી તરફ, આફ્રિકાના પશ્ચિમ કેન્યાના પોકોટ વિસ્તારમાં ખાણ દુર્ઘટનામાં ૧૯ લોકો અને કાજીઆડો પ્રાંતમાં મકાન ધરાશાયી થતાં ૪ લોકો મળી કુલ ૨૩ લોકોના મોત નિપજ્યા છે. આ વૈશ્વિક દુર્ઘટનાથી વ્યથિત થઈને પૂજ્ય બાપુએ નાઇરોબી સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા સ્થાનિક ચલણમાં પ્રત્યેક પરિવારને રૂ.૧૫,૦૦૦ લેખે કુલ રૂ.૩,૪૫,૦૦૦ ની આર્થિક સહાય પહોંચાડી છે. બાપુએ તમામ દિવંગતોના મોક્ષ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.

Tags: mahuvamoraribapusahai
Previous Post

નોઘણવદર કેન્દ્રવર્તી શાળામાં પ્રવેશોત્સવ સાથે યોજાયું વૃક્ષારોપણ

Next Post

શ્યામાપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિને ભાવનગરમાં ‘બલિદાન દિવસ’ની ઉજવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં વલભીપુરના આધેડને 20 વર્ષની સખ્ત કેદની સજા
ભાવનગર

સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં વલભીપુરના આધેડને 20 વર્ષની સખ્ત કેદની સજા

June 25, 2026
એરપોર્ટ નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર કાચબાની મિજબાની માણતા બિહારના ચાર મજૂરો ઝડપાયા
ભાવનગર

એરપોર્ટ નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર કાચબાની મિજબાની માણતા બિહારના ચાર મજૂરો ઝડપાયા

June 25, 2026
બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો ૬૧મો સ્મૃતિ દિન ઉજવાશે
ભાવનગર

બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો ૬૧મો સ્મૃતિ દિન ઉજવાશે

June 25, 2026
Next Post
શ્યામાપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિને ભાવનગરમાં ‘બલિદાન દિવસ’ની ઉજવણી

શ્યામાપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિને ભાવનગરમાં ‘બલિદાન દિવસ’ની ઉજવણી

મંત્રી સોલંકીના હસ્તે શામપરા મોડલ સ્કૂલ ખાતે ૪૦૦ થી વધુ ભૂલકાઓ-વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

મંત્રી સોલંકીના હસ્તે શામપરા મોડલ સ્કૂલ ખાતે ૪૦૦ થી વધુ ભૂલકાઓ-વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.