Thursday, June 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મંત્રી સોલંકીના હસ્તે શામપરા મોડલ સ્કૂલ ખાતે ૪૦૦ થી વધુ ભૂલકાઓ-વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

સિદસર-શામપરા મોડેલ સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને સમીક્ષા બેઠક યોજાઈ

dharmendravaghela by dharmendravaghela
2026-06-25 12:26:54
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્ય સરકારના ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ અભિયાન હેઠળ ભાવનગર જિલ્લાની સિદસર-શામપરા મોડેલ સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ બાદ મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો અને સ્થાનિક આગેવાનો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
બેઠકમાં શાળાના આચાર્ય ડૉ. પ્રકાશભાઈ રાઠોડે શૈક્ષણિક અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓની વિગતો આપી હતી. મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ શાળાની પ્રગતિને બિરદાવતા જણાવ્યું કે, ગુણવત્તાયુક્ત શિક્ષણના ધ્યેયને સિદ્ધ કરવા માટે એસએમસી, વાલીઓ અને સ્થાનિક સમાજની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે. તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને શિક્ષણ ક્ષેત્રે સતત નવા પ્રયોગો કરવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.

 

Tags: purshotambhai solankishala pravautsav
Previous Post

શ્યામાપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિને ભાવનગરમાં ‘બલિદાન દિવસ’ની ઉજવણી

Next Post

ઉમરાળાના ધરવાળા પાટિયા પાસેથી ગેરકાયદેસર ફ્યુલ વેચાણનું કૌભાંડ ઝડપાયું

dharmendravaghela

dharmendravaghela

Related News

સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં વલભીપુરના આધેડને 20 વર્ષની સખ્ત કેદની સજા
ભાવનગર

સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં વલભીપુરના આધેડને 20 વર્ષની સખ્ત કેદની સજા

June 25, 2026
એરપોર્ટ નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર કાચબાની મિજબાની માણતા બિહારના ચાર મજૂરો ઝડપાયા
ભાવનગર

એરપોર્ટ નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર કાચબાની મિજબાની માણતા બિહારના ચાર મજૂરો ઝડપાયા

June 25, 2026
બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો ૬૧મો સ્મૃતિ દિન ઉજવાશે
ભાવનગર

બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો ૬૧મો સ્મૃતિ દિન ઉજવાશે

June 25, 2026
Next Post
ઉમરાળાના ધરવાળા પાટિયા પાસેથી ગેરકાયદેસર ફ્યુલ વેચાણનું કૌભાંડ ઝડપાયું

ઉમરાળાના ધરવાળા પાટિયા પાસેથી ગેરકાયદેસર ફ્યુલ વેચાણનું કૌભાંડ ઝડપાયું

પીપાવાવ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બાલ મંદિર અને કિડ્સ હટ શાળાઓમાં સુવિધા

પીપાવાવ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બાલ મંદિર અને કિડ્સ હટ શાળાઓમાં સુવિધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.