Tuesday, August 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પીપાવાવ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બાલ મંદિર અને કિડ્સ હટ શાળાઓમાં સુવિધા

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન સંચાલિત શાળાઓમાં શૈક્ષણિક સામગ્રીનું વિતરણ

dharmendravaghela by dharmendravaghela
2026-06-25 12:34:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

પીપાવાવ રેલ કોર્પોરેશન લિમિટેડ (PRCL) દ્વારા સીએસઆર પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) સંચાલિત બાલ મંદિર અને કિડ્સ હટ શાળાઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન અને WRWWO ના અધ્યક્ષા શાલિની વર્માના પ્રયાસોથી યોજાયેલા કાર્યક્રમમાં શાળાઓની દીવાલો પર આકર્ષક શૈક્ષણિક ચિત્રો બનાવવામાં આવ્યા છે.
આ પ્રસંગે PRCL દ્વારા ૨૦ સ્કૂલ બેન્ચ, ૩ ઓફિસ બેન્ચ, ૮ કાર્પેટ, શૈક્ષણિક રમકડાં અને બાળકો માટે લાંબો સમય પાણી ઠંડુ રાખતી ૨૩૦ મિલ્ટન બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં PRCL ના મેનેજિંગ ડિરેક્ટર સીમા કુમાર, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ મુકુલ જૈન તેમજ વિવેકાનંદ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (VRTI) ના અધ્યક્ષ નિતિન દવે અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. છેલ્લા ૩૭ વર્ષથી કાર્યરત આ શાળાઓમાં આ સુવિધાથી બાળકોનું શૈક્ષણિક વાતાવરણ વધુ સુદ્રઢ બનશે.

Tags: pipavavprcltoys vitran
Previous Post

ઉમરાળાના ધરવાળા પાટિયા પાસેથી ગેરકાયદેસર ફ્યુલ વેચાણનું કૌભાંડ ઝડપાયું

Next Post

બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો ૬૧મો સ્મૃતિ દિન ઉજવાશે

dharmendravaghela

dharmendravaghela

Related News

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા
ભાવનગર

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

August 10, 2026
એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર
ભાવનગર

એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર

August 10, 2026
પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો
ભાવનગર

પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો

August 10, 2026
Next Post
બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો ૬૧મો સ્મૃતિ દિન ઉજવાશે

બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો ૬૧મો સ્મૃતિ દિન ઉજવાશે

એરપોર્ટ નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર કાચબાની મિજબાની માણતા બિહારના ચાર મજૂરો ઝડપાયા

એરપોર્ટ નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર કાચબાની મિજબાની માણતા બિહારના ચાર મજૂરો ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.