Thursday, June 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો ૬૧મો સ્મૃતિ દિન ઉજવાશે

‘નવદશકોત્સવ’ અંતર્ગત ભાવનગર સહિત વિવિધ કેન્દ્રો પર ગહન રાજયોગ તપસ્યાનું આયોજન

dharmendravaghela by dharmendravaghela
2026-06-25 12:36:54
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

બ્રહ્માકુમારીઝ સંસ્થાની સ્થાપનાને નેવું વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત “નવદશકોત્સવ” અંતર્ગત સંસ્થાના પ્રથમ મુખ્ય સંચાલિકા માતેશ્વરી જગદંબા સરસ્વતીજી (મમ્મા)ના ૬૧મા સ્મૃતિ દિનની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. તારીખ ૨૫ જૂન ૨૦૨૬, ગુરુવારના રોજ ભાવનગરના સરદારનગર સ્થિત ‘ડિવાઇન પેલેસ’ ખાતે ગહન રાજયોગ તપસ્યા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવશે.
ત્યાગ, તપસ્યા અને સેવાની સાક્ષાત મૂર્તિ સમાન માતેશ્વરી જગદંબા સરસ્વતીએ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના પ્રારંભિક વિકાસમાં અનન્ય અને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આજે વિશ્વના ૧૪૫ દેશોમાં લાખો ભાઈ-બહેનો તેમણે દર્શાવેલા દિવ્ય પંથ પર ચાલી રહ્યા છે. ભાવનગર ઉપરાંત આ સ્મૃતિ દિનની ઉજવણી અમરેલી, બોટાદ, મહુવા, સિહોર, પાલીતાણા, સાવરકુંડલા, વલભીપુર, ધારી, બગસરા અને તળાજા કેન્દ્રો પર પણ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવશે.

Tags: bhavbnagarbrhmakumarisamurti divas
Previous Post

પીપાવાવ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બાલ મંદિર અને કિડ્સ હટ શાળાઓમાં સુવિધા

Next Post

એરપોર્ટ નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર કાચબાની મિજબાની માણતા બિહારના ચાર મજૂરો ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં વલભીપુરના આધેડને 20 વર્ષની સખ્ત કેદની સજા
ભાવનગર

સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં વલભીપુરના આધેડને 20 વર્ષની સખ્ત કેદની સજા

June 25, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.