Tuesday, August 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ઉમરાળાના ધરવાળા પાટિયા પાસેથી ગેરકાયદેસર ફ્યુલ વેચાણનું કૌભાંડ ઝડપાયું

ભાવનગર LCB પોલીસે રૂ.૧૦.૬૭ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરી

dharmendravaghela by dharmendravaghela
2026-06-25 12:30:37
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફે ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક મોટા ગેરકાયદેસર ફ્યુલ વેચાણ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ભાવનગર-રાજકોટ હાઈવે પર ધરવાળા ગામના પાટિયા પાસે આવેલા ‘દેવ ઓટો ગેરેજ એન્ડ સર્વિસ સ્ટેશન’ના કમ્પાઉન્ડમાં એસ્સાર કંપનીના નામે ડિસપેન્સર યુનિટ લગાવી, ભૂગર્ભ ટાંકામાં પેટ્રોલ-ડીઝલ સિવાયનું જ્વલનશીલ પ્રવાહી વેચી આર્થિક કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
પોલીસે દરોડો પાડી સ્થળ પરથી જગદિશભાઇ ગીરધરભાઇ કાકડીયા (ઉ.વ.૩૨, રહે. સુરત, મૂળ અમરેલી) નામના ઇસમની અટકાયત કરી છે. પોલીસે સ્થળ પરથી રૂ.૯૦,૦૦૦ની કિંમતનું એસ્સારનું ડિસપેન્સર યુનિટ, રૂ.૨૫,૦૦૦નું અન્ય એક બંધ યુનિટ અને ટાંકામાંથી રૂ.૯,૫૨,૩૦૮ની કિંમતનું ૧૧,૩૩૭ લીટર જ્વલનશીલ પ્રવાહી મળી કુલ રૂ.૧૦,૬૭,૩૦૮નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉમરાળા પોલીસ મથકે જાણવાજોગ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Tags: fuel vechanumrala
Previous Post

મંત્રી સોલંકીના હસ્તે શામપરા મોડલ સ્કૂલ ખાતે ૪૦૦ થી વધુ ભૂલકાઓ-વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

Next Post

પીપાવાવ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બાલ મંદિર અને કિડ્સ હટ શાળાઓમાં સુવિધા

dharmendravaghela

dharmendravaghela

Related News

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા
ભાવનગર

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

August 10, 2026
એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર
ભાવનગર

એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર

August 10, 2026
પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો
ભાવનગર

પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો

August 10, 2026
Next Post
પીપાવાવ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બાલ મંદિર અને કિડ્સ હટ શાળાઓમાં સુવિધા

પીપાવાવ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બાલ મંદિર અને કિડ્સ હટ શાળાઓમાં સુવિધા

બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો ૬૧મો સ્મૃતિ દિન ઉજવાશે

બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો ૬૧મો સ્મૃતિ દિન ઉજવાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.