Thursday, June 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શ્યામાપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિને ભાવનગરમાં ‘બલિદાન દિવસ’ની ઉજવણી

dharmendravaghela by dharmendravaghela
2026-06-25 12:24:02
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

‘એક દેશમેં દો વિધાન, દો નિશાન, દો પ્રધાન નહીં ચલેગા’ના આર્શદ્રષ્ટા અને કલમ ૩૭૦ હટાવવાના સ્વપ્નદ્રષ્ટા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિવસને દેશવાસીઓ ‘બલિદાન દિવસ’ તરીકે ઉજવે છે. આ અંતર્ગત ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહના માર્ગદર્શન હેઠળ શહેર કાર્યાલય સહિત તમામ બુથ સ્તરે શ્યામાપ્રસાદ મુખર્જીની તસ્વીરને પુષ્પાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓ, વરિષ્ઠ આગેવાનો અને બુથ સ્તરના કાર્યકર્તાઓએ શ્યામાપ્રસાદજીના દેશહિતના કાર્યો અને જીવન કવનને યાદ કરી, પુષ્પાંજલિ અર્પી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

Tags: balidan divasshyamaprasad mukhrji
Previous Post

લખનૌ અને કેન્યા દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને મોરારીબાપુ દ્વારા સહાય

Next Post

મંત્રી સોલંકીના હસ્તે શામપરા મોડલ સ્કૂલ ખાતે ૪૦૦ થી વધુ ભૂલકાઓ-વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં વલભીપુરના આધેડને 20 વર્ષની સખ્ત કેદની સજા
ભાવનગર

સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં વલભીપુરના આધેડને 20 વર્ષની સખ્ત કેદની સજા

June 25, 2026
એરપોર્ટ નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર કાચબાની મિજબાની માણતા બિહારના ચાર મજૂરો ઝડપાયા
ભાવનગર

એરપોર્ટ નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર કાચબાની મિજબાની માણતા બિહારના ચાર મજૂરો ઝડપાયા

June 25, 2026
બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો ૬૧મો સ્મૃતિ દિન ઉજવાશે
ભાવનગર

બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો ૬૧મો સ્મૃતિ દિન ઉજવાશે

June 25, 2026
Next Post
મંત્રી સોલંકીના હસ્તે શામપરા મોડલ સ્કૂલ ખાતે ૪૦૦ થી વધુ ભૂલકાઓ-વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

મંત્રી સોલંકીના હસ્તે શામપરા મોડલ સ્કૂલ ખાતે ૪૦૦ થી વધુ ભૂલકાઓ-વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

ઉમરાળાના ધરવાળા પાટિયા પાસેથી ગેરકાયદેસર ફ્યુલ વેચાણનું કૌભાંડ ઝડપાયું

ઉમરાળાના ધરવાળા પાટિયા પાસેથી ગેરકાયદેસર ફ્યુલ વેચાણનું કૌભાંડ ઝડપાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.