Monday, August 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વરતેજમાં જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો રોકડા રૂપિયા 24,610 સાથે ઝડપાયા

dharmendravaghela by dharmendravaghela
2026-06-26 13:12:52
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જીલ્લામાં જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવાની કડક સૂચના અન્વયે ગ્રામ્યના મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી ઘનશ્યામ ગૌતમ દ્વારા એક ખાસ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. આ સ્ક્વોડની ટીમે ચોક્કસ બાતમીના આધારે વરતેજ, મોટી પા, કોળી વાડ પાસે રોડ ઉપર ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. જ્યાં ગંજીપત્તાના પાના વડે હારજીતનો જુગાર રમતા ઘનશ્યામ ઉકાભાઇ, ભરત જોધાભાઇ સહિત કુલ 8 ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ગંજીપત્તાના પાના નંગ-52 તથા કુલ રોકડા રૂપિયા 24,610/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કર્યો છે. પકડાયેલા તમામ ઇસમો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધિત ધારા હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tags: Jugarvartej
Previous Post

સૌરાષ્ટ્ર ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં કેયુર ભટ્ટ બિનહરીફ ચૂંટાયા

Next Post

ભાવનગર જિલ્લામાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ અંતર્ગત ૫૨,૫૪૬ વિદ્યાર્થીઓની શિક્ષણયાત્રા શરૂ

dharmendravaghela

dharmendravaghela

Related News

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા
ભાવનગર

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

August 10, 2026
એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર
ભાવનગર

એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર

August 10, 2026
પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો
ભાવનગર

પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો

August 10, 2026
Next Post
ભાવનગર જિલ્લામાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ અંતર્ગત ૫૨,૫૪૬ વિદ્યાર્થીઓની શિક્ષણયાત્રા શરૂ

ભાવનગર જિલ્લામાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ અંતર્ગત ૫૨,૫૪૬ વિદ્યાર્થીઓની શિક્ષણયાત્રા શરૂ

વડોદરામાં વેપારી ઉપર ફાયરિંગની ઘટના

વડોદરામાં વેપારી ઉપર ફાયરિંગની ઘટના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.