Monday, August 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગર જિલ્લામાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ અંતર્ગત ૫૨,૫૪૬ વિદ્યાર્થીઓની શિક્ષણયાત્રા શરૂ

૨૪મા શાળા પ્રવેશોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ; ૫૨ હજારથી વધુ ભૂલકાંઓ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાયા, ૨૨૯ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અર્પણ

dharmendravaghela by dharmendravaghela
2026-06-26 13:19:11
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લામાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ની થીમ સાથે યોજાયેલા ૨૪મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભારે ઉત્સાહભેર પૂર્ણાહુતિ થઈ છે. તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન ચાલેલા આ ત્રણ દિવસીય મહાઅભિયાનમાં જિલ્લાના કુલ ૫૨,૫૪૬ વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવી શિક્ષણયાત્રાના શ્રીગણેશ કર્યા છે. આ ઉપરાંત, જિલ્લાની આંગણવાડીઓમાં પણ ૧૧,૧૬૧ બાળકોને પ્રવેશાવાયા હતા.
વર્ગવાર વિગતો મુજબ, જિલ્લામાં બાલવાટિકામાં ૧૬,૬૫૦, ધોરણ-૧માં ૧,૧૭૬, ધોરણ-૯માં ૧૬,૧૮૧ તથા ધોરણ-૧૧માં ૭,૩૭૮ વિદ્યાર્થીઓએ નવો પ્રવેશ મેળવ્યો છે. તાલુકાવાર પ્રવેશની સ્થિતિમાં મહુવા, તળાજા અને પાલીતાણા તાલુકા અગ્રેસર રહ્યા હતા.
આ શૈક્ષણિક ઝુંબેશ દરમિયાન કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ૨૨૯ દીકરીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાએ આવેલા મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ નવપ્રવેશિત બાળકોનું કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ લોકભાગીદારીના અભિયાન દ્વારા જિલ્લાના ૫૨ હજારથી વધુ બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં મોટી સફળતા મળી છે.

Tags: kit arpanshala praveutsav
Previous Post

વરતેજમાં જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો રોકડા રૂપિયા 24,610 સાથે ઝડપાયા

Next Post

વડોદરામાં વેપારી ઉપર ફાયરિંગની ઘટના

dharmendravaghela

dharmendravaghela

Related News

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા
ભાવનગર

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

August 10, 2026
એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર
ભાવનગર

એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર

August 10, 2026
પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો
ભાવનગર

પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો

August 10, 2026
Next Post
વડોદરામાં વેપારી ઉપર ફાયરિંગની ઘટના

વડોદરામાં વેપારી ઉપર ફાયરિંગની ઘટના

ઈરાનના લશ્કરી થાણાઓ ઉપર અમેરિકાનો હુમલો

ઈરાનના લશ્કરી થાણાઓ ઉપર અમેરિકાનો હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.