Tuesday, August 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સૌરાષ્ટ્ર ચેમ્બરનાં વર્ષ ૨૦૨૬-૨૮ માટે માનદ મંત્રીઓ, ખજાનચીની વરણી

dharmendravaghela by dharmendravaghela
2026-07-01 12:50:12
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આજરોજ યોજવામાં આવેલ મેનેજીંગ કમિટીની મીટીંગમાં વર્ષ ૨૦૨૬-૨૮ માટે માનદ્ મંત્રીઓ તરીકે બૈજુભાઈ મેહતા (દાસ પેંડાવાળા ફૂડઝ પ્રા. લી.) અને જીગ્નેશભાઈ સવાણી (પાર ડ્રગ્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ) તથા માનદ્ ખજાનચી તરીકે નિલેશભાઈ નાણાવટી (ચંદન જવેલર્સ)ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.

પ્રમુખ તેજસભાઈ શેઠ, ઉપ-પ્રમુખ અશોકભાઈ કોટડીયા અને મેનેજીંગ કમિટીના સર્વ સભ્યોએ નવ નિયુક્ત હોદ્દેદારોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવેલ.

Tags: bhavnagarchamberhoddedaro
Previous Post

માસૂમ આયુષીના મોતના મામલે ગરમાવો

Next Post

મહુવાના કુબેરબાગમાંથી વાધનગરના શ્રમજીવી યુવાનનો મૃતદેહ મળ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

પશ્ચિમ બંગાળ: હોટેલમાં ભીષણ આગ, 7 યાત્રાળુના મોત
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળ: હોટેલમાં ભીષણ આગ, 7 યાત્રાળુના મોત

August 17, 2026
વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR
તાજા સમાચાર

વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR

August 17, 2026
બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ
તાજા સમાચાર

બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ

August 17, 2026
Next Post
મહુવાના કુબેરબાગમાંથી વાધનગરના શ્રમજીવી યુવાનનો મૃતદેહ મળ્યો

મહુવાના કુબેરબાગમાંથી વાધનગરના શ્રમજીવી યુવાનનો મૃતદેહ મળ્યો

માસૂમ આયુષીના મોતના મામલે ગરમાવો : ન્યાયની માંગ સાથે મહુવામાં આહીર સમાજની વિશાળ બાઇક રેલી

માસૂમ આયુષીના મોતના મામલે ગરમાવો : ન્યાયની માંગ સાથે મહુવામાં આહીર સમાજની વિશાળ બાઇક રેલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.