Friday, August 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

શ્રીલંકાની જેલમાં કેદીઓ વચ્ચે ગેંગવોરમાં ૨૫ના મોત

નેગોમ્બો શહેરની મુખ્ય જેલની ઘટનામાં ચાર સુરક્ષાકર્મીઓના પણ મોત નીપજ્યા : ૧૦૦થી વધુ ઘાયલ

dharmendravaghela by dharmendravaghela
2026-07-07 11:34:49
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

શ્રીલંકાની એક જેલમાં કેદીઓ વચ્ચે મોટી હિંસા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ હિંસા કોલંબાના

ઉત્તરમાં આવેલા નેગોમ્બો શહેરની મુખ્ય જેલમાં થઈ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અત્યંત હિંસક અને

લોહિયાળ હિંસામાં આશરે 25 લોકોના મોત થયાં છે. આ મૃતકોમાં 4 સુરક્ષાકર્મીઓ પણ સામેલ હોવાનું

રિપોર્ટ્સમાં સામે આવ્યું છે. હિંસક અથડામણમાં 100થી પણ વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે.

જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ હિંસા શા માટે થઈ તે મામલે

તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
રવિવારની સાંજે જેલની અંદર સક્રિય બે કુખ્યાત ડ્રગ્સ ગેંગના કેદીઓ કોઈ બાબતે આમને-સામને આવી

ગયા હતા અને તેમની વચ્ચે વિવાદ શરૂ થયો હતો. જોતજોતામાં આ વિવાદ મોટો થયો અને હિંસામાં

ફેરવાઈ ગયો હતો. મોડી રાત સુધી આ હિંસા ચાલી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સાથે નેગોમ્બોની

સરકારી હોસ્પિટલમાં 100થી પણ વધુ ઘાયલોની સારવાર ચાલી રહી છે.
હોસ્પિટલ પ્રશાસને વધુમાં જણાવ્યું કે, ઘાયલોમાંથી ઘણા લોકોના શરીર પર ગોળીઓના નિશાન છે,

જ્યારે કેટલાક અન્ય કેદીઓ ધારદાર હથિયારોના હુમલા, કપાવા અને ગંભીર ઇજાઓના કારણે પીડાઈ

રહ્યા છે. હોસ્પિટલ તંત્ર ગંભીર રીતે ઘાયલ લોકોને બચાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. સ્થાનિક

રહીશોના જણાવ્યા અનુસાર, સોમવારની સવારે પણ જેલની અંદરથી ગોળીબાર થવાના અવાજો

સંભળાતા હતા. જેલની અંદર આ લોહિયાળ જંગના સમાચાર ફેલાતા જ જેલની સમગ્ર સુરક્ષા વ્યવસ્થા

સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી.

 

Tags: gang warjailsri lanka
Previous Post

ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધારવા સમજૂતી

Next Post

મણિપુરમાં આસામ રાઇફલ્સના કાફલા ઉપર હુમલો : બે જવાન થયા શહીદ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે શરુ કર્યું પ્લાનિંગ
તાજા સમાચાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે શરુ કર્યું પ્લાનિંગ

August 21, 2026
ખાંડના ઓછા ઉત્પાદનથી તહેવારો પૂર્વે કુદકે ને ભૂસકે વધી રહેલા ભાવ
તાજા સમાચાર

ખાંડના ઓછા ઉત્પાદનથી તહેવારો પૂર્વે કુદકે ને ભૂસકે વધી રહેલા ભાવ

August 21, 2026
ગુજરાત તરફ ફંટાયા ભેજવાળા પવનો, વરસાદ લાવશે
તાજા સમાચાર

ગુજરાત તરફ ફંટાયા ભેજવાળા પવનો, વરસાદ લાવશે

August 21, 2026
Next Post
મણિપુરમાં આસામ રાઇફલ્સના કાફલા ઉપર હુમલો : બે જવાન થયા શહીદ

મણિપુરમાં આસામ રાઇફલ્સના કાફલા ઉપર હુમલો : બે જવાન થયા શહીદ

ઓમાનના દરિયાકાંઠે ઓઈલ ટેન્કર અને કોમર્શિયલ જહાજ ઉપર કરાયો હુમલો

ઓમાનના દરિયાકાંઠે ઓઈલ ટેન્કર અને કોમર્શિયલ જહાજ ઉપર કરાયો હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.