• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહિલા કોલેજ નજીક સ્વીફ્‌ટ કારમાંથી ૧.૫૪ લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

એલસીબીએ રૂ ૪.૦૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, બુટલેગર કાર મૂકીને ફરાર

dharmendravaghela by dharmendravaghela
2026-07-10 13:48:14
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચએ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્‌યો છે. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મહિલા કોલેજથી ગીતા ચોક જતા રસ્તે ડોક્ટર હોલની દીવાલ પાસે પાર્ક કરેલી એક ગ્રે કલરની સ્વીફ્‌ટ ડિઝાયર કાર (ય્ત્ન-૧૪-છદ્ભ-૮૫૩૫)માં વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો છે.
પોલીસે બાતમીવાળી જગ્યાએ પહોંચીને કારમાં તપાસ કરતા પાછળની સીટ અને ડેકીમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી ‘ગ્રીન લેબલ વ્હીસ્કી’ની ૮૬૪ બોટલો કિં.રૂ. ૧,૦૮,૦૦૦, ‘૮ પીએમ સ્પેશિયલ’ની ૨૮૮ બોટલો કિં.રૂ. ૩૬,૦૦૦ અને ‘કિંગફિશર બિયર’ના ૭૨ ટીન કિં.રૂ. ૧૦,૦૮૦ મળીને કુલ રૂ. ૧,૫૪,૦૮૦નો દારૂઅને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો.
પોલીસે તપાસ કરતા કારમાંથી આડોડિયાવાસના પ્રદીપ આકાશભાઇ રાઠોડના નામની આરસી બુક મળી આવી હતી. આથી ઈંગ્લીશ-બિયર દારૂ અને રૂ. ૨.૫૦ લાખની કાર સહિત કુલ રૂ. ૪,૦૪,૦૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કાર માલિક રેડ દરમિયાન હાજર ન હોવાથીતેની સામે ઘોઘારોડ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: bhgavnagarcardaru
Previous Post

આવનારા સમયમાં દરિયાકાંઠાની સરહદ સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં પણ આપણે સમગ્રતાથી આગળ વધીશું

Next Post

આડોડિયાવાસમાં પોલીસનો સપાટોઃ રિક્ષામાંથી ઈંગ્લીશ દારૂઝડપી લીધો

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post
આડોડિયાવાસમાં પોલીસનો સપાટોઃ રિક્ષામાંથી ઈંગ્લીશ દારૂઝડપી લીધો

આડોડિયાવાસમાં પોલીસનો સપાટોઃ રિક્ષામાંથી ઈંગ્લીશ દારૂઝડપી લીધો

શેત્રુંજી ડેમ ઓવરફ્‌લો થતાં મ્યુ. શાસકો, તંત્ર વાહકો દ્વારા પરંપરાગત રીતે જળના વધામણાં

શેત્રુંજી ડેમ ઓવરફ્‌લો થતાં મ્યુ. શાસકો, તંત્ર વાહકો દ્વારા પરંપરાગત રીતે જળના વધામણાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In