Friday, July 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શેત્રુંજી ડેમ ઓવરફ્‌લો થતાં મ્યુ. શાસકો, તંત્ર વાહકો દ્વારા પરંપરાગત રીતે જળના વધામણાં

ઉનાળા સુધી પીવાના પાણીની ચિંતા ટળી, મેયર, ચેરમેન, કમિશનર સહીતનાઓએ શાસ્ત્રોક્ત વિધિથી નીરને વધાવ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-07-10 13:52:08
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ચાલુ સીઝનમાં પ્રથમ વખત ઓવરફ્‌લો થયો છે. ડેમ છલકાઈ જતાં ભાવનગર શહેર માટે આગામી ઉનાળાની સીઝન સુધી પીવાના પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ ગઈ છે, જેનાથી નાગરિકોમાં ખુશીનો માહોલ છે.


આ પવિત્ર નવા નીરના વધામણાં કરવા માટે ડેમ સાઈટ પર એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવનગરના મેયર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, વોટર વર્ક્સ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન તેમજ વિવિધ નગરસેવકો હાજર રહ્યા હતા. તમામ મહાનુભાવોએ મીડિયા પ્રતિનિધિઓની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પૂર્વક જળના વધામણાં કર્યા હતા અને શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. વોટર વર્ક્સ વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા જાહેર હિત માટે આ વિગત જાહેર કરવામાં આવી છે.

Tags: bhavnagarjalvadhamanamahanagarpalikameyorpalitanashetrunji dam
Previous Post

આડોડિયાવાસમાં પોલીસનો સપાટોઃ રિક્ષામાંથી ઈંગ્લીશ દારૂઝડપી લીધો

Next Post

ઇન્સ્ટાગ્રામ ચેટના વિવાદમાં સમાધાન માટે બોલાવીને યુવકની ઘાતકી હત્યા!

dharmendravaghela

dharmendravaghela

Related News

ભરતનગરમાં બેટના ઘા ઝીંકી યુવકની હત્યા
ભાવનગર

ઇન્સ્ટાગ્રામ ચેટના વિવાદમાં સમાધાન માટે બોલાવીને યુવકની ઘાતકી હત્યા!

July 10, 2026
આડોડિયાવાસમાં પોલીસનો સપાટોઃ રિક્ષામાંથી ઈંગ્લીશ દારૂઝડપી લીધો
ભાવનગર

આડોડિયાવાસમાં પોલીસનો સપાટોઃ રિક્ષામાંથી ઈંગ્લીશ દારૂઝડપી લીધો

July 10, 2026
બોરડીગેટની ગાંધી કોલોનીમાંથી વિદેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ
ભાવનગર

મહિલા કોલેજ નજીક સ્વીફ્‌ટ કારમાંથી ૧.૫૪ લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

July 10, 2026
Next Post
ભરતનગરમાં બેટના ઘા ઝીંકી યુવકની હત્યા

ઇન્સ્ટાગ્રામ ચેટના વિવાદમાં સમાધાન માટે બોલાવીને યુવકની ઘાતકી હત્યા!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.