Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

બોટાદમાં આવતીકાલે 9 કલાકનો વીજ કાપ, ખુલ્લા તાર બદલી MVCC કેબલ નાખવાની કામગીરી કરાશે

dharmendravaghela by dharmendravaghela
2026-07-18 10:47:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

બોટાદ શહેરમાં આગામી રવિવાર, 19 જુલાઈ, 2026 ના રોજ વીજ પુરવઠો બંધ રહેશે. સવારે 7 કલાકથી બપોરના 4 કલાક સુધી કુલ 9 કલાક માટે વીજળી ગુલ રહેશે. આ વીજકાપ બોટાદ સિટી અને પાવરહાઉસ અર્બન ફીડરમાં ખુલ્લા વીજતાર બદલીને MVCC કેબલ નાખવાની કામગીરીને કારણે લેવામાં આવ્યો છે.
આ કામગીરીના કારણે નાગલપર દરવાજા, જ્યોતિગ્રામ સર્કલ, શાકમાર્કેટ, ટાવર રોડ વિસ્તાર, પોલીસ સ્ટેશન, સરકારી હાઈસ્કૂલ, SBI બેન્ક, વોરવાડ, લીમડા ચોક, જુનો સિપાઈ વાળો, બારોટ શેરી, મંગળપરા, આનંદધામ ગેટ, હરી દર્શન, કુબેરનગર, ઘનશ્યામ નગર, કષ્ટભંજન સોસાયટી, માધવ પાર્ક, માધવ દર્શન, રાધાકૃષ્ણ, રઘુનંદન, અવધ પાર્ક, શિવનગર, ઢાકણીયા રોડ, BAPS સ્વામિનારાયણ મંદિર, ટેલિફોન એક્સચેન્જ, ભગવાન પરા, સોરઠીયા વાડી અને કિરીટભાઈની વાડી જેવા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. વીજ કંપની દ્વારા જણાવાયું છે કે કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ જાતની પૂર્વ જાણ કર્યા વગર વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે.

Advertisement
Tags: BotadPGVCLvij kap
Previous Post

વેળાવદરમાંથી ગેરકાયદેસર કફ સિરપના જથ્થા સાથે એક ઝડપાયો, 1 શખ્સ ફરાર

Next Post

RMS હોસ્પિ.ના ટ્રસ્ટીની હત્યાના આરોપીને આજીવન કેદની સજા

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
10 પાસ યુવકે વિરમગામના વેપારીના 17 લાખ પડાવ્યા

RMS હોસ્પિ.ના ટ્રસ્ટીની હત્યાના આરોપીને આજીવન કેદની સજા

પ્રધાનમંત્રી મોદીના રાજીનામાની માંગ સાથે કોકરોચ પાર્ટીના સ્થાપક ઉપવાર ઉપર ઉતર્યા

પ્રધાનમંત્રી મોદીના રાજીનામાની માંગ સાથે કોકરોચ પાર્ટીના સ્થાપક ઉપવાર ઉપર ઉતર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.