Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વેળાવદરમાંથી ગેરકાયદેસર કફ સિરપના જથ્થા સાથે એક ઝડપાયો, 1 શખ્સ ફરાર

"નો ડ્રગ્સ ઇન ભાવનગર" અભિયાનને મોટી સફળતા, 240 બોટલ સહીત 1.07 લાખનો મુદામાલ જપ્ત

dharmendravaghela by dharmendravaghela
2026-07-18 10:45:48
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત સરકારના “નશા મુક્ત ગુજરાત” અને જિલ્લા પોલીસના “NO DRUGS IN BHAVNAGAR” અભિયાન હેઠળ વેળાવદર (ભાલ) પોલીસે મોટી સફળતા મેળવી છે. યુવાધનને નશાના રવાડે ચઢાવતા અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ગેરકાયદેસર રીતે વેચાતા નશાકારક ડ્રગ્સ તથા સિરપના કાળાબજાર પર ભાવનગર પોલીસે લાલ આંખ કરી છે. જેમાં કફસિરપની બોટલોના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
વેળાવદર પોલીસ કોન્સ્ટેબલને મળેલી ચોક્કસ બાતમીના આધારે, વેળાવદર (સનેસ) પોલીસની ટીમે નીરમા ચોકડી (સનેસ ચોકડી) પાસેથી એક શખ્સને અટકાવી પૂછપરછ કરતા તે શંભુભાઈ વાસુરભાઈ ચુડાસમા (ઉ.વ. ૨૨, વ્યવસાય: હીરા ઘસવાનો, રહે. ચીત્રા, ભાવનગર) વાળો હોવાનું જણાવેલ તેની તલાશી લેતા તેની પાસેથી નશાકારક કફ સિરપ (TRIPROLIDINE HYDROCHLORIDE AND CODEINE PHOSPHATE COUGH LINCTUS ANAREX T) ની બિનઅધિકૃત ૨૪૦ બોટલ (કિંમત રૂ. ૪૭,૫૨૦) મળી આવી હતી. પોલીસે સિરપ, બાઈક સહિત કુલ રૂ. ૧,૦૭,૫૨૦નો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટની કલમ ૮(સી), ૨૧(સી), અને ૨૯ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે.જયારે આમ સંડોવાયેલ અન્ય શખ્સ નાગજીભાઈ કાનજીભાઈ ચુડાસમા (રહે. કુંભારવાડા, ભાવનગર) ફરાર છે તેને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંતઆ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

Tags: arrestcaugh cyrupvelavadar bhal police
Previous Post

ભાવનગર જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ મેઘરાજાની પધરામણી

Next Post

બોટાદમાં આવતીકાલે 9 કલાકનો વીજ કાપ, ખુલ્લા તાર બદલી MVCC કેબલ નાખવાની કામગીરી કરાશે

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
બોટાદમાં આવતીકાલે 9 કલાકનો વીજ કાપ, ખુલ્લા તાર બદલી MVCC કેબલ નાખવાની કામગીરી કરાશે

બોટાદમાં આવતીકાલે 9 કલાકનો વીજ કાપ, ખુલ્લા તાર બદલી MVCC કેબલ નાખવાની કામગીરી કરાશે

10 પાસ યુવકે વિરમગામના વેપારીના 17 લાખ પડાવ્યા

RMS હોસ્પિ.ના ટ્રસ્ટીની હત્યાના આરોપીને આજીવન કેદની સજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.