Saturday, July 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

RMS હોસ્પિ.ના ટ્રસ્ટીની હત્યાના આરોપીને આજીવન કેદની સજા

બોટાદની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટેનો ચુકાદો

dharmendravaghela by dharmendravaghela
2026-07-18 11:20:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

બોટાદ પંથકમાં ચકચાર જગાવનાર આરએમએસ હોસ્પિટલના ટ્રસ્ટીની હત્યાના કેસમાં બોટાદની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે હત્યારાને હત્યાના ગુનામાં કસૂરવાર ઠેરવી આજીવન કેદની આકરી સજા અને દંડ ફટકાર્યો છે.
ધંધુકા સ્થિત આરએમએસ હોસ્પિટલના ટ્રસ્ટી અને પાટીદાર સમાજના અગ્રણી ધરમશીભાઈ મોરડીયાની હત્યાના સંવેદનશીલ કેસમાં બોટાદની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટના મુખ્ય જજ એમ.જે.પરાશર ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોપી કલ્પેશ સવજીભાઈ મેરને હત્યાના ગુનામાં કસૂરવાર ઠેરવી આજીવન કેદની આકરી સજા અને દંડ ફટકાર્યો છે.
આ ચકચારી ઘટના અંગે ફરિયાદી હરીશ મોરડીયા દ્વારા બરવાળા પોલીસ સ્ટેશન ખાતે આરોપી કલ્પેશ સવજીભાઈ મેર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા અને તેના સામાજિક પ્રત્યાઘાતોને તપાસ અધિકારી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાના પ્રાવધાનો મુજબ તટસ્થ અને વૈજ્ઞાાનિક ઢબે ફોરેન્સિક પુરાવાઓ એકત્રિત કરી કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. સરકાર પક્ષે આ કેસની મજબૂત પેરવી કરવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એડવોકેટ ઉત્પલભાઈ દવેની નિમણૂક કરવામાં આવી હતી. કોર્ટ સમક્ષ તપાસ અધિકારી દ્વારા એકત્ર કરાયેલા સચોટ વૈજ્ઞાાનિક અને ફોરેન્સિક પુરાવાઓ તેમજ સ્પેશિયલ પીપીની કાયદાકીય દલીલોને ગ્રાહ્ય રાખીને, જજ એમ.જે. પરાશરે આરોપીને કડક આજીવન કેદની સજા ફટકારેલ છે.

Tags: aajivan kedBotadhatya
Previous Post

બોટાદમાં આવતીકાલે 9 કલાકનો વીજ કાપ, ખુલ્લા તાર બદલી MVCC કેબલ નાખવાની કામગીરી કરાશે

Next Post

પ્રધાનમંત્રી મોદીના રાજીનામાની માંગ સાથે કોકરોચ પાર્ટીના સ્થાપક ઉપવાર ઉપર ઉતર્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં ભારતીય ટ્રક ચાલકોની મુશ્કેલી વધી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં ભારતીય ટ્રક ચાલકોની મુશ્કેલી વધી

July 18, 2026
શ્રીલંકામાં મેચ ફિક્સિંગના આરોપમાં ભારતીય ક્રિકેટરની ધરપકડ
તાજા સમાચાર

શ્રીલંકામાં મેચ ફિક્સિંગના આરોપમાં ભારતીય ક્રિકેટરની ધરપકડ

July 18, 2026
સોનમ વાંગચૂકને પોલીસ ઉઠાવી ગઈ : હોસ્પિટલમાં દાખલ
તાજા સમાચાર

સોનમ વાંગચૂકને પોલીસ ઉઠાવી ગઈ : હોસ્પિટલમાં દાખલ

July 18, 2026
Next Post
પ્રધાનમંત્રી મોદીના રાજીનામાની માંગ સાથે કોકરોચ પાર્ટીના સ્થાપક ઉપવાર ઉપર ઉતર્યા

પ્રધાનમંત્રી મોદીના રાજીનામાની માંગ સાથે કોકરોચ પાર્ટીના સ્થાપક ઉપવાર ઉપર ઉતર્યા

પાકિસ્તાનનું સરહદ પર ફાયરિંગ : સેનાનો વળતો પ્રહાર

પાકિસ્તાનનું સરહદ પર ફાયરિંગ : સેનાનો વળતો પ્રહાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.