Tuesday, July 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

અમદાવાદના બોપલ-ધુમા વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ

ધુમાના વીઆઇપી રોડ પર આવેલી સોસાયટી બહાર દીપડો દેખાતા વનવિભાગને જાણ કરાઈ

dharmendravaghela by dharmendravaghela
2026-07-20 12:08:41
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદના બોપલ-ઘુમા જેવા પોશ રહેણાંક વિસ્તારમાં અચાનક દીપડો ઘૂસી આવતા સ્થાનિક લોકોમાં ભારે દહેશત અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘુમા વીઆઇપી રોડ પર આવેલી શરણદીપ સોસાયટીમાં દીપડાની એન્ટ્રીથી આ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.મળતી માહિતી મુજબ, રવિવાર (19મી જુલાઈ)ની મોડી રીત્રેએ રસ્તા પરથી પસાર થઈ રહેલા બે લોકોની નજર અચાનક એક દીપડા પર પડી હતી. સોસાયટી નજીક વન્યજીવને જોતા જ બંને લોકો ડઘાઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક પોતાના પરિવારજનો તેમજ સોસાયટીના અન્ય રહીશોને આ અંગે સાવચેત કર્યા હતા.

રહીશોએ સાવચેતીના ભાગરૂપે સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં દીપડાની હિલચાલ સ્પષ્ટપણે જોવા મળી હતી. રહેણાંક વિસ્તારની અંદર જ દીપડો ફરી રહ્યો હોવાનું સામે આવતા જ સોસાયટીના સભ્યોએ બિલકુલ વિલંબ કર્યા વગર વનવિભાગને આ બાબતની જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં જ વનવિભાગનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વનવિભાગના અધિકારીઓ હાલ સીસીટીવી ફૂટેજ તેમજ દીપડાના પગના નિશાન આધારે તે કઈ દિશામાં ગયો છે તેનું બારીકાઈથી વિશ્લેષણ કરી રહ્યા છે. દીપડો આગળ જઈને કોઈ અન્ય રહેણાંક વિસ્તારમાં પ્રવેશે નહીં કે કોઈ નાગરિક પર હુમલો ન કરે તે માટે આજુબાજુના તમામ વિસ્તારોમાં વનવિભાગ દ્વારા સઘન શોધખોળ ઝુંબેશ અને પાંજરું મૂકવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

Tags: leopard in ahmedabad
Previous Post

રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ : ૧૧૧ તાલુકાઓમાં મેઘમહેર

Next Post

જોગર્સ પાર્ક નજીક એક્ટિવા ચાલકે બાઈકને અડફેટે લીધું

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગર

ઘોઘાના ઓદરકા ગામે હનુમાનજી મંદિરમાં ચોરી: ૩.૭૫ લાખના દાગીના ઉઠાવી 3 તસ્કરો ફરાર

July 21, 2026
EPS-95 પેન્શનધારકોની વહારે આવવા ભાવનગરના બંને કેન્દ્રીય મંત્રીઓને અપીલ
ભાવનગર

EPS-95 પેન્શનધારકોની વહારે આવવા ભાવનગરના બંને કેન્દ્રીય મંત્રીઓને અપીલ

July 21, 2026
ભાવનગર

અમરગઢ ગામે નાઈટ પેટ્રોલીંગમાં રહેલા પોલીસ સ્ટાફ ઉપર હુમલો!

July 21, 2026
Next Post

જોગર્સ પાર્ક નજીક એક્ટિવા ચાલકે બાઈકને અડફેટે લીધું

ભાવનગરના કુંભારવાડામાંથી ઈંગ્લીશ દારૂના 5 ચપટા સાથે શખ્સ ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.