Tuesday, July 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

અક્ષરપાર્કમાં દુકાન પર પથ્થરમારો કરી તોડફોડ કરનાર ૩ શખ્સો ગણતરીના કલાકોમાં ઝડપાયા

dharmendravaghela by dharmendravaghela
2026-07-21 11:09:07
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અક્ષરપાર્કમાં ગઈકાલે થયેલી મારામારી અને તોડફોડના બનાવમાં પોલીસે ત્વરિત અને કડક કાર્યવાહી કરી છે. ફરિયાદીની દુકાન પર પથ્થરમારો કરી, નુકસાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ આરોપીઓને બોરતળાવ પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લઇ લોકઅપ હવાલે કર્યા છે.
ભાવનગર રેન્જ આઈ.જી. આર.વી. અસારી, એસ.પી. નિતેશ પાંડેય અને ડીવાયએસપી આર.આર. સિંઘાલના માર્ગદર્શન હેઠળ તેમજ ઈન્ચાર્જ પી.આઈ. વી.સી. જાડેજાની સૂચનાથી અસામાજિક તત્વો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અક્ષરપાર્ક વિસ્તારની આ ઘટના અંગે બોરતળાવ પોલીસ મથકમાં બી.એન.એસ. કલમ-૧૨૫(એ), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ અને ૩૨૪(૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો દાખલ થતા જ બોરતળાવ સર્વેલન્સ અને પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા. જેમાં પોલીસે શૈલેશભાઈ ધનજીભાઈ પરમાર રહે. ખારીયા હનુમાન, અક્ષરપાર્ક, ભાવનગર,નરેશભાઈ ઉર્ફે મખ્ખી પ્રવિણભાઈ પરમાર રહે. ખારીયા હનુમાન, અક્ષરપાર્ક, ભાવનગર તથા મનિષભાઈ નરેશભાઈ બારૈયા રહે. રામદેવનગર, ભાવનગર સહીત ત્રણ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે એક આરોપી સન્ની રાજુભાઈ મકવાણા રહે. માઢીયા રોડ, બાથાભાઈના ચોક પાસે, ભાવનગર વાળો હજુ ફરાર હોવાથી તેને પકડવા તજવીજ ચાલુ છે.

Tags: arrestbhavnagartodfod
Previous Post

ગારીયાધારના નવાગામરોડ પર જાહેરમાં બાજીમાંડીને બેઠેલા 3 ગેમ્બલરો ઝડપાયા

Next Post

ગારીયાધારમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: બે સામે ગુનો દાખલ

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગર

ઘોઘાના ઓદરકા ગામે હનુમાનજી મંદિરમાં ચોરી: ૩.૭૫ લાખના દાગીના ઉઠાવી 3 તસ્કરો ફરાર

July 21, 2026
EPS-95 પેન્શનધારકોની વહારે આવવા ભાવનગરના બંને કેન્દ્રીય મંત્રીઓને અપીલ
ભાવનગર

EPS-95 પેન્શનધારકોની વહારે આવવા ભાવનગરના બંને કેન્દ્રીય મંત્રીઓને અપીલ

July 21, 2026
ભાવનગર

અમરગઢ ગામે નાઈટ પેટ્રોલીંગમાં રહેલા પોલીસ સ્ટાફ ઉપર હુમલો!

July 21, 2026
Next Post
કાળિયાબીડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ

ગારીયાધારમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: બે સામે ગુનો દાખલ

દિલ્હીના જંતર મંતર ખાતે ફરી વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

દિલ્હીના જંતર મંતર ખાતે ફરી વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.