Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગારીયાધારના નવાગામરોડ પર જાહેરમાં બાજીમાંડીને બેઠેલા 3 ગેમ્બલરો ઝડપાયા

dharmendravaghela by dharmendravaghela
2026-07-21 11:07:31
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગારીયાધાર પોલીસે નવાગામ રોડ મફતપરા વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગારધામ પર લાલ આંખ કરી તીન પત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગારીયાધાર પી.આઈ. આર.ડી. રબારીની સુચનાથી પોલીસ સ્ટાફ ટાઉન વિસ્તારમાં ખાનગી મોટરસાયકલ પર પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે સમયે બાતમી મળી હતી કે નવાગામ રોડ મફતપરા પાસે આઈ.ટી.આઈ. નજીક સલીમ કડિયાના ઘર પાછળ, ખારાના કાંઠે કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે.
પોલીસે પંચોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ કોર્ડન કરીને દરોડો પાડતા ગંજીપાના અને રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સો અલ્ફાઝ યુસુફભાઈ ખોખર ઉ.વ. ૨૭, ગોપાલભાઈ મધુભાઈ ધોળકીયા ઉ.વ. ૨૨, તથા આસીફભાઈ સલીમભાઈ બુકેરા ઉ.વ. ૨૧,તમામ રહે. નવાગામ રોડ મફતપરા, ગારીયાધાર વાળા ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: arrestgariyadharJugar
Previous Post

પુત્રને બચાવવા જતા પિતાએ જીવ ગુમાવ્યો,તળાજાના વેજોદરી ગામે તળાવમાં ડૂબી જવાથી પશુપાલકનું મોત

Next Post

અક્ષરપાર્કમાં દુકાન પર પથ્થરમારો કરી તોડફોડ કરનાર ૩ શખ્સો ગણતરીના કલાકોમાં ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો

અક્ષરપાર્કમાં દુકાન પર પથ્થરમારો કરી તોડફોડ કરનાર ૩ શખ્સો ગણતરીના કલાકોમાં ઝડપાયા

કાળિયાબીડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ

ગારીયાધારમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: બે સામે ગુનો દાખલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.