Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

અમારી સામે કેમ જુઓ છો? કહી ગાળો આપીને યુવાન ઉપર છરી વડે હુમલો

કરચલીયાપરા વિસ્તારમાં રાત્રિના સમયે બનેલા બનાવની ગંગાજળિયા પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ

dharmendravaghela by dharmendravaghela
2026-07-23 12:45:47
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં રહેતા અને મચ્છીનો વેપાર કરતા રાહુલભાઈ ઉર્ફે ટીટો જીતેશભાઇ બારૈયા (ઉ.વ.૧૯) ગત રાત્રે પોતાના મિત્રો રોહિત અને મોહિત સાથે બાઈક પર જતા હતા. આ દરમિયાન રાત્રે સાડા દસેક વાગ્યે હનુમાનનગર પાસે રાહુલ ઉર્ફે છોતેર મકવાણા, પ્રકાશ ઉર્ફે પકો મકવાણા અને ટીટો નામના શખ્સોએ તેઓને ઉભા રાખી “અમારી સામે કેમ જોવો છો” તેમ કહી ગાળો આપવાનું શરૂ કર્યું હતું.
રાહુલભાઈએ ગાળો બોલવાની ના પાડતા રાહુલ ઉર્ફે છોતેરે ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલી છરી કાઢી તેમના ડાબા હાથના બાવડાના ભાગે મારી દીધી હતી. જ્યારે પ્રકાશ અને ટીટાએ તેમના મિત્ર રોહિતને પકડી લાફા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જતાં જતાં આરોપીઓએ “આ રસ્તે નીકળશો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્ત રાહુલભાઈને સર.ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને ૮ ટાંકા લેવા પડ્યા હતા. આ મામલે ત્રણેય શખ્સો સામે બી.એન.એસ કલમ 118(1), 115(2), 352, 351(3), 54 તથા જીપીએ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags: charivade humlo
Previous Post

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું

Next Post

મહુવાના દુધાળા ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા નવ ગેમ્બલરો ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

મહુવાના દુધાળા ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા નવ ગેમ્બલરો ઝડપાયા

કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો

ગારીયાધારમાંથી ચાંદીના કડાની ચોરી કરનારા ૩ શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.