Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

બોટાદ મધુસુદન ડેરીના ચેરમેન તરીકે ભોળાભાઈ રબારી થઇ બિનહરીફ

,વાઇસ ચેરમેન તરીકે મેપાભાઇ મારુની પણ અઢીવર્ષ માટે થયેલી બિન હરીફ વરણી

dharmendravaghela by dharmendravaghela
2026-07-23 13:02:09
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

બોટાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન,વાઈસ ચેરમેનની મુદત પૂરી થતા 21 જુલાઈના બોટાદ જિલ્લા દૂધ સંઘની અઢી વર્ષની ટર્મ માટેની ચૂંટણી યોજાઈ હતીજેમાં બોટાદ જિલ્લા મધુસુદન ડેરીના ચેરમેન તરીકે ભોળાભાઈ રબારી અને વાઇસ ચેરમેન તરીકે મેપાભાઇ મારૂના નામનો ભાજપે મેન્ડેટ આપતા બંને બિનહરીફ થયા જાહેર થયા હતા
જિલ્લા દૂધ સંઘની અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન ભોળાભાઈ રબારી અને વાઇસ ચેરમેન મેપાભાઇ મારૂની વરણી થતા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના સભ્યો અને ભાજપના કાર્યકરો દ્વારા બંનેને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.આ તકે બોટાદ જિલ્લા મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારીએ જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ અને બોટાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા બોટાદ જિલ્લા મધુસુદન ડેરીના ચેરમેન તેમજ વાઈસ ચેરમેન તરીકે અમારી બંનેની વરણી કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય, પ્રદેશ અને જિલ્લા નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો બિનહરિફ વરણી બાદ તેમણે જણાવ્યુ હતુ કે બોર્ડ અને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે અમારી પ્રાથમિકતા રહેશે કે પશુપાલકોને વધારેમાં વધારે ભાવ આપી શકીએ અને સરકારની ઘણી બધી યોજનાઓનો લાભ આપી શકીએ અને ખાસ કરી સરકારે હમણાં ખૂબ જ અગત્યની યોજનાઓ પશુપાલકો માટે મૂકી છે જે ગામડાઓ સુધી પહોંચે એ અમારી પ્રાથમિકતા રહેશે તેમ આ પ્રસંગે ખાસ જણાવ્યુ હતું.

Tags: bholabhai rabarichairmanmadhusudan dairi
Previous Post

મહુવામાં સોની વેપારીઓ માટે કાયદાકીય જાગૃતિ અભિયાન: LCBએ આપી માહિતી

Next Post

દેશી દારૂના 3 બુટલેગરો પાસા હેઠળ જેલ હવાલે

dharmendravaghela

dharmendravaghela

Related News

એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
બ્રિટનનાં પૂર્વ પીએમ બોરિસ જોહ્નસનનો રશિયાનાં ડ્રોન હુમલામાં ચમત્કારિક બચાવ
આંતરરાષ્ટ્રીય

બ્રિટનનાં પૂર્વ પીએમ બોરિસ જોહ્નસનનો રશિયાનાં ડ્રોન હુમલામાં ચમત્કારિક બચાવ

September 15, 2026
Next Post
દેશી દારૂના 3 બુટલેગરો પાસા હેઠળ જેલ હવાલે

દેશી દારૂના 3 બુટલેગરો પાસા હેઠળ જેલ હવાલે

ચિત્રાના રહેણાંકી મકાનમાંથી ૪૬,૬૫૫નો ઈંગ્લીશ દારૂ, બિયરનો જથ્થો ઝડપાયો

ચિત્રાના રહેણાંકી મકાનમાંથી ૪૬,૬૫૫નો ઈંગ્લીશ દારૂ, બિયરનો જથ્થો ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.