Friday, July 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના ભાવનગર જિલ્લા યુનિટના સૌજન્યથી ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ

dharmendravaghela by dharmendravaghela
2026-07-24 11:06:34
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયન દ્વારા સમાજ ઉપયોગી સામાજિક કાર્યો થઈ રહ્યા છે. હાલમાં જ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના ભાવનગર જિલ્લાના યુનિટના સભ્યોએ એક ફંડ ઉભુ કરી વિવિધ સામાજિક સંસ્થામાં પોતાનું યોગદાન આપ્યુ હતું. આ અંતર્ગત યુનિયન દ્વારા રવિવારના રોજ સવારે ડોન ચોક પાસે ૬ લીમડાના વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું. યુનિયનના સહમંત્રી વિશાલ ઠક્કર, તૌસીફ ચૌહાણ, કમિટીના સભ્ય વિશાલ ભેલીયા, વુમન સી.સી. મેમ્બર પ્રગતિબેન, યુથ સી.સી. મેમ્બર જશપાલ લાવાણી તથા પુનિતભાઈ ઓઝાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. યુનિયનના તમામ સભ્યો પણ વૃક્ષારોપણમાં જોડાયા હતા. આ પ્રસંગે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ તથા અચ્યુતભાઈ મહેતા હાજર રહ્યા હતા.

Tags: bank unionvruksha ropan
Previous Post

ઈંગ્લીશ દારૂના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

Next Post

ધોળા ગામે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીનું ભવ્ય આગમન

dharmendravaghela

dharmendravaghela

Related News

મીઠી વીરડીના યુવક ઉપર સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ હુમલો કર્યો
ભાવનગર

મહુવામાં ધંધો સરખો ચલાવવો હોય તો મફતમાં સોપારી આપવી પડશે કહી વેપારીને માર માર્યો!

July 24, 2026
સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક
ભાવનગર

પાલીતાણાના મોટી પાણીયાળી ગામે જમીન બાબતે કૌટુંબિક કાકાનો પરિવાર પર હુમલો

July 24, 2026
266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા
ભાવનગર

જૂની અદાવતમાં ફિલ્મી ઢબે કારનો પીછો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

July 24, 2026
Next Post
ધોળા ગામે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીનું ભવ્ય આગમન

ધોળા ગામે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીનું ભવ્ય આગમન

ભારત સહિતના દેશો પર અમેરિકાએ ૧૦ ટકા ટેરિફ ઝીંક્યો

ભારત સહિતના દેશો પર અમેરિકાએ ૧૦ ટકા ટેરિફ ઝીંક્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.