Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ

મિત્રો સાથે હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા

dharmendravaghela by dharmendravaghela
2026-07-27 12:09:37
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. મિત્રો સાથે

માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે સમયે પીપળા અને બૈસાબગઢ ગામ વચ્ચે આ ઘટના

બની હતી. સદનસીબે આ અકસ્માતમાં હકાભા ગઢવીનો આબાદ બચાવ થયો છે અને તેઓ સુરક્ષિત

છે.મળતી માહિતી મુજબ, હકાભા ગઢવી પોતાના મિત્રો સાથે બૈસાબગઢ નજીક આવેલા પ્રસિદ્ધ હિંગળાજ

માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.
હકાભા દર્શન કરીને ફોર્ચ્યુનર કારમાં પરત ફરી રહ્યા હતા તે સમયે અચાનક રસ્તા પર સાપ આડો

ઉતર્યો હતો. સાપને બચાવવાનો પ્રયાસ કરતી વખતે કાર પરથી સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં

ફોર્ચ્યુનર કાર સીધી રસ્તા કિનારે પાણીમાં ખાબકી હતી.
ઘટના સમયે હકાભાની પાછળ જ બીજી ગાડીમાં તેમના અન્ય મિત્રો પણ આવી રહ્યા હતા. અકસ્માત

થતાં જ મિત્રોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને હકાભા ગઢવીને કારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા

હતા. હાસ્ય કલાકાર સુરક્ષિત હોવાના સમાચાર મળતાં જ તેમના ચાહકો અને શુભચિંતકોએ રાહતનો

શ્વાસ લીધો છે.

 

Tags: accident hakabha gadhvi
Previous Post

ગુજરાતમાં સીઝનનો ૫૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ : કપરાડામાં વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો

Next Post

સિંહણ સાથે બાથ ભીડીને ગાયે માલધારી યુવકનો બચાવ્યો જીવ

dharmendravaghela

dharmendravaghela

Related News

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
10 વર્ષ પછી ભારતમાં સાથે દેખાશે મોદી-પુતિન-જિનપિંગ
તાજા સમાચાર

10 વર્ષ પછી ભારતમાં સાથે દેખાશે મોદી-પુતિન-જિનપિંગ

September 12, 2026
ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
Next Post
સિંહણ સાથે બાથ ભીડીને ગાયે માલધારી યુવકનો બચાવ્યો જીવ

સિંહણ સાથે બાથ ભીડીને ગાયે માલધારી યુવકનો બચાવ્યો જીવ

કાળિયાબીડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ

મૂળઘરાઈ ગામે રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી શખ્સ ફરાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.