Monday, July 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રાજપરા ખોડિયાર મંદિરના તળાવમાં ડૂબી જતા રાજસ્થાનના યુવકનું મોત

યુવક સિહોર જીઆઈડીસીમાં સરિયાં મિલમાં મજૂરી કરતો

dharmendravaghela by dharmendravaghela
2026-07-27 12:50:45
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પ્રખ્યાત રાજપરા ખોડિયાર મંદિર પાસે આવેલા તળાવમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. સિહોર જીઆઈડીસી નંબર-1માં આવેલી બાબા રામદેવ સરિયા મિલમાં મજૂરીકામ કરતા શંકર ચૂનારામ નાયક (ઉંમર વર્ષ ૨૨, રહે. દૂગારગઢ, બિકાનેર, રાજસ્થાન), હુકમરામ અને મનોજ નાયક નામના યુવકો તળાવમાં નાહવા માટે પડ્યા હતા. આ દરમિયાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી શંકર નાયક પાણીમાં ડૂબી ગયો હતો.


ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. તળાવના ઊંડા પાણીમાં યુવકને શોધવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલાકોની ભારે જહેમત અને સઘન શોધખોળ બાદ આખરે ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.

Tags: dubi jata motkhodiyar mandir
Previous Post

મૂળઘરાઈ ગામે રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી શખ્સ ફરાર

Next Post

ભાદ્રોડ પાસે પૂરઝડપે આવતા ટ્રકે કારને ટક્કર મારી: ૧.૫૦ લાખનું કર્યું નુકસાન

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી
ભાવનગર

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

July 27, 2026
જમીન લીઝ પર આપી રેલવે કરશે 7500 કરોડની કમાણી
ભાવનગર

ભાવનગર બાંદ્રા સ્પેશિયલ ટ્રેનની મુદત એક મહિનો લંબાવાઈ : કાયમી નહીં કરવામાં રેલ તંત્રની મેલી મુરાદ !

July 27, 2026
યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ
ભાવનગર

યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ

July 27, 2026
Next Post
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ

ભાદ્રોડ પાસે પૂરઝડપે આવતા ટ્રકે કારને ટક્કર મારી: ૧.૫૦ લાખનું કર્યું નુકસાન

આડોડિયાવાસમાં દુકાન ચલાવતો શખ્સ સાત ચપટા સાથે ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.