Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાદ્રોડ પાસે પૂરઝડપે આવતા ટ્રકે કારને ટક્કર મારી: ૧.૫૦ લાખનું કર્યું નુકસાન

મહુવા-ભાવનગર હાઇવે પરનો બનાવ, પત્ની સાથે ફોનમાં વાત કરવા ઊભેલી કાર પાછળ ટ્રક ધડાકાભેર ભટકાયો

dharmendravaghela by dharmendravaghela
2026-07-27 12:53:37
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના મહુવાના કેશવનગર વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ શંભુભાઈ ધુંધળવા પોતાની કિયા સેલટોસ કાર લઈને ગઈકાલે તા.૨૬ના રોજ રાત્રે ગોપનાથ ડ્રીહાઇડ્રેશનથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ભાદ્રોડ સમ્રાટ હોટેલ પાસે પહોંચતા તેમના પત્નીનો ફોન આવવાથી તેમણે કાર રોડની સાઇડમાં ઇન્ડિકેટર ચાલુ કરીને ઊભી રાખી હતી અને તેઓ કારમાં બેસીને વાત કરી રહ્યા હતા.
તે સમયે ભાવનગથી મહુવા તરફ પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલા મીઠું ભરેલા ૧૪ વ્હિલર ટ્રક ચાલકે પોતાની કારની પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કાર આશરે વીસેક ફૂટ આગળ ઘસડાઈ ગઈ હતી અને કારની ડિકી, કાચ તથા ઇન્ડિકેટર તૂટી જવાથી અંદાજે દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. જોકે સદ્ નસીબે કારચાલક અરવિંદભાઈને કોઈ શારીરિક ઇજા થઈ ન હતી.
ઘટનાની જાણ થતાં ૧૧૨ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ટ્રક ચાલક જેન્તિભાઈ વસ્તાભાઈ દાફડાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ભોગ બનનાર કારચાલકની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની કલમ ૨૮૧, ૩૨૪(૪) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭ અને ૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

Tags: Bhadrodcar accidentruck
Previous Post

રાજપરા ખોડિયાર મંદિરના તળાવમાં ડૂબી જતા રાજસ્થાનના યુવકનું મોત

Next Post

આડોડિયાવાસમાં દુકાન ચલાવતો શખ્સ સાત ચપટા સાથે ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post

આડોડિયાવાસમાં દુકાન ચલાવતો શખ્સ સાત ચપટા સાથે ઝડપાયો

રામધરી ગામની શાળામાં દીપડો દેખાયાની વાતે વન વિભાગ એલર્ટ

રામધરી ગામની શાળામાં દીપડો દેખાયાની વાતે વન વિભાગ એલર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.