Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શિહોરમાં વિદેશી દારૂ સાથે એક ઝડપાયો: ૧૪૦૦નો મુદ્દામાલ જપ્ત

dharmendravaghela by dharmendravaghela
2026-07-29 11:53:08
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શિહોર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઘાંઘળી ચોકડી પાસે જી.આઈ.ડી.સી. નં. ૪ ભવાની મિલ નજીક એક ઇસમ વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે.
પોલીસે બાતમીવાળી જગ્યાએ પંચોને સાથે રાખી તપાસ કરતા અલ્પેશભાઈ જાદવભાઈ પરમાર (રહે. ઘાંઘળી) શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેની પાસેથી રોયલ ચેલેન્જ વ્હીસ્કીની પ્લાસ્ટિકની કંપની સીલપેક બોટલ નંગ-૦૭ (કિંમત રૂ. ૧૪૦૦) વગર પાસ-પરમીટે મળી આવી હતી.આરોપી પાસે દારૂ રાખવા અંગે કોઈ પાસ કે પરમીટ ન હોવાથી પોલીસે પ્રોહિબિશન કલમ ૬૫(એ)(એ) અને ૧૧૬(બી) મુજબ ગુનો નોંધી તેને ધોરણસર અટકાયત કરી છે.

Tags: arrestdarusihor
Previous Post

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

Next Post

ગારીયાધારના વેળાવદર ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

કનારા-નાગનેશ વચ્ચે રોડ પર સુપર કેરી ગાડી પલ્ટી ગઈ
ભાવનગર

કનારા-નાગનેશ વચ્ચે રોડ પર સુપર કેરી ગાડી પલ્ટી ગઈ

July 29, 2026
સિહોરના ગૌતમેશ્વર સહીત સ્થળોએ ગુરુપૂર્ણિમાની ઉજવણી
સમાચાર

સિહોરના ગૌતમેશ્વર સહીત સ્થળોએ ગુરુપૂર્ણિમાની ઉજવણી

July 29, 2026
તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર
ભાવનગર

ગારીયાધારના વેળાવદર ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

July 29, 2026
Next Post
તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

ગારીયાધારના વેળાવદર ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

સિહોરના ગૌતમેશ્વર સહીત સ્થળોએ ગુરુપૂર્ણિમાની ઉજવણી

સિહોરના ગૌતમેશ્વર સહીત સ્થળોએ ગુરુપૂર્ણિમાની ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.