Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગારીયાધારના વેળાવદર ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

રૂ.૧૩,૨૫૦નો મુદ્દામાલ જપ્ત કરતી ભાવનગર એલસીબી

dharmendravaghela by dharmendravaghela
2026-07-29 11:57:59
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફના રાજુભાઈ ગોવિંદભાઈ વાઘેલા તથા ટીમ પાલિતાણા ડિવિઝનના ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન વેળાવદર ગામે અવેડાની બાજુમાં જાહેર જગ્યાએ લાઈટના અંજવાળે કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી.
ખાનગી બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા જેતુભાઈ આલેકભાઈ સોઢીયા (રહે. વેળાવદર), વિશાલભાઈ ઠાકરશીભાઈ પરમાર (રહે. વેળાવદર), અનિલભાઈ રતીભાઈ જીંજરીયા (રહે. વેળાવદર) તથા કિરીટભાઈ અરજણભાઈ ખીમસુરીયા (રહે. વેળાવદર) સહીત ચાર શખ્સો ઝડપાયા હતા.પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી ગંજીપાના નંગ-૫૨ અને રોકડ રૂ. ૧૩,૨૫૦ સહિતનો કુલ મુદ્દામાલ પંચનામું કરી કબજે કર્યો હતો.આ તમામ ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી, પોલીસે રાત્રે કલાક ૦૨:૦૦ વાગ્યે તમામની ધોરણસર અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: gariyadharJugarvelavader
Previous Post

શિહોરમાં વિદેશી દારૂ સાથે એક ઝડપાયો: ૧૪૦૦નો મુદ્દામાલ જપ્ત

Next Post

સિહોરના ગૌતમેશ્વર સહીત સ્થળોએ ગુરુપૂર્ણિમાની ઉજવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

કનારા-નાગનેશ વચ્ચે રોડ પર સુપર કેરી ગાડી પલ્ટી ગઈ
ભાવનગર

કનારા-નાગનેશ વચ્ચે રોડ પર સુપર કેરી ગાડી પલ્ટી ગઈ

July 29, 2026
સિહોરના ગૌતમેશ્વર સહીત સ્થળોએ ગુરુપૂર્ણિમાની ઉજવણી
સમાચાર

સિહોરના ગૌતમેશ્વર સહીત સ્થળોએ ગુરુપૂર્ણિમાની ઉજવણી

July 29, 2026
મોડી રાત્રે વિદેશી દારૂની ફેરી કરવા નીકળેલ ઘોઘા જકાતનો શખ્સ ઝડપાયો
ભાવનગર

શિહોરમાં વિદેશી દારૂ સાથે એક ઝડપાયો: ૧૪૦૦નો મુદ્દામાલ જપ્ત

July 29, 2026
Next Post
સિહોરના ગૌતમેશ્વર સહીત સ્થળોએ ગુરુપૂર્ણિમાની ઉજવણી

સિહોરના ગૌતમેશ્વર સહીત સ્થળોએ ગુરુપૂર્ણિમાની ઉજવણી

કનારા-નાગનેશ વચ્ચે રોડ પર સુપર કેરી ગાડી પલ્ટી ગઈ

કનારા-નાગનેશ વચ્ચે રોડ પર સુપર કેરી ગાડી પલ્ટી ગઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.