• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇલોન મસ્કનું મહાકાય ‘ફાલ્કન-9’ રોકેટ ચંદ્ર સાથે અથડાયું

4000 કિલોનું મહાકાય રોકેટ:8,690 કિમી પ્રતિ કલાકની ઝડપે અથડાયું, આ ટક્કરથી પૃથ્વીને કોઈ ખતરો નથી: નાસા

dharmendravaghela by dharmendravaghela
2026-08-06 12:54:37
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકન બિઝનેસમેન ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સનું એક મહાકાય બેકાબૂ રોકેટ ચંદ્રની સપાટી સાથે અથડાયું છે. 4 હજાર કિલો વજનનું અને લગભગ 5 માળની ઇમારત જેટલું મોટું આ રોકેટ લગભગ 8,690 કિમી/કલાકની ઝડપે અથડાયું. નાસાએ કહ્યું કે, ‘આ ટક્કરથી પૃથ્વીને કોઈ ખતરો નથી. જોકે, આ ટક્કરથી હાલ શું પરિસ્થિતિ છે તેની હકીકત તસવીરો આવ્યા પછી ખબર પડશે.
આ બેકાબૂ ટુકડો સ્પેસએક્સના ‘ફાલ્કન 9’ રોકેટનો ઉપરનો ભાગ છે. તેને જાન્યુઆરી 2025માં ફ્લોરિડાથી અમેરિકા અને જાપાનના બે લુનર લેન્ડરને અવકાશમાં મોકલવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. મિશન પૂરું થયા પછી રોકેટનો આ ભાગ અવકાશમાં તરતો રહી ગયો.છેલ્લા 18 મહિના દરમિયાન પૃથ્વી, ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણના કારણે તેનો માર્ગ ધીમે ધીમે બદલાઈ ગયો. ખગોળશાસ્ત્રીઓએ ડેટાનો અભ્યાસ કરીને પહેલેથી જ અનુમાન લગાવ્યું હતું કે, આ રોકેટ ભટકીને સીધું ચંદ્ર તરફ જઈ રહ્યું છે અને તેની સાથે અથડાશે.
15 જાન્યુઆરી 2025ના રોજ કેનેડી સ્પેસ સેન્ટરના ફ્લોરિડા સ્થિત લોન્ચ સેન્ટર 39Aથી ‘બ્લુ ઘોસ્ટ’ અને ‘હકુટો-આર’ને લઈને સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટે ઉડાન ભરી હતી.આ ટક્કર ચંદ્રના ‘આઈન્સ્ટાઈન ક્રેટર’ પાસે થઈ. આ વિસ્તાર ચંદ્રના તે ભાગમાં છે, જ્યાં દિવસનો પ્રકાશ રહે છે અને જે પૃથ્વી પરથી દેખાય છે. જોકે, વૈજ્ઞાનિકોના મતે તેને સામાન્ય ટેલિસ્કોપથી જોવું અશક્ય હતું, કારણ કે ટક્કર સમયે બનેલો પ્રકાશ ખૂબ જ ઝાંખો હતો. દક્ષિણ કોરિયાનું ‘દાનુરી’ ઓર્બિટર અને નાસાનું ‘લુનર રિકોનિસન્સ ઓર્બિટર’ (LRO) આવનારા દિવસોમાં ટક્કરવાળી જગ્યા ઉપરથી પસાર થશે અને તસવીરો લેશે. વૈજ્ઞાનિકો જૂની અને નવી તસવીરોની સરખામણી કરીને ચંદ્રની સપાટી પર બનેલા નવા નિશાનની ઓળખ કરશે.આ ટક્કર પછી ચંદ્ર પર માણસો દ્વારા છોડવામાં આવેલી અથવા દુર્ઘટનાગ્રસ્ત થયેલી વસ્તુઓની સંખ્યા વધીને લગભગ 3,000 થઈ ગઈ છે. તેમનું કુલ વજન લગભગ 190 ટન થઈ ગયું છે.

Tags: falcon-9 rocket moon accident
Previous Post

તળાજામાં જૂની અદાવતે લોખંડના પાઇપ અને ધોકાથી હુમલો: સગર્ભા મહિલા સહિત 4ને ઇજા

Next Post

ટેરિફ બોમ્બમાં ફસાયા ટ્રમ્પ, ‘સુપ્રીમ’ આદેશ બાદ અમેરિકાએ 100 અબજ ડૉલર પાછા આપવા પડ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
ટેરિફ બોમ્બમાં ફસાયા ટ્રમ્પ, ‘સુપ્રીમ’ આદેશ બાદ અમેરિકાએ 100 અબજ ડૉલર પાછા આપવા પડ્યા

ટેરિફ બોમ્બમાં ફસાયા ટ્રમ્પ, 'સુપ્રીમ' આદેશ બાદ અમેરિકાએ 100 અબજ ડૉલર પાછા આપવા પડ્યા

ભારતમાંથી શેખ હસીનાએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરતાં બાંગ્લાદેશમાં ભારે વિરોધ

ભારતમાંથી શેખ હસીનાએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરતાં બાંગ્લાદેશમાં ભારે વિરોધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In