Friday, August 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખાંડના ઓછા ઉત્પાદનથી તહેવારો પૂર્વે કુદકે ને ભૂસકે વધી રહેલા ભાવ

દેશમાં ખાંડનું ઉત્પાદન 32 અબજ કિલો રહેવાના અંદાજ સામે 30 અબજ કિલો જ રહ્યું

dharmendravaghela by dharmendravaghela
2026-08-21 13:06:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગુજરાત સહિત આખા ભારતમાં ખાંડના ભાવ છેલ્લા કેટલાક મહિનાથી કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે.એક અહેવાલ અનુસાર આ મહિનામાં જ ભારતમાં ખાંડના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. છૂટક બજારમાં 20 ઑગસ્ટના રોજ ખાંડના ભાવ 55.7 રૂપિયા પ્રતિ કિલો હતા, એવું ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
બજારના જાણકારો કહે છે કે ખાંડના ભાવ આટલા ઊંચા ક્યારેય નથી ગયા. તેઓ કહે છે કે અલ નીનોના પ્રભાવને કારણે 2026ના વર્ષનું નેઋત્યનું ચોમાસું નબળું રહેશે તેવી ધારણા પણ અત્યારે ખાંડના ભાવોને અસર કરી રહી છે. જોકે, કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા અનુસાર દેશમાં શેરડીનું વાવેતર ગત વર્ષ જેટલું જ થયું છે જે પાછલાં પાંચ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તાર કરતાં ચારેક લાખ હેક્ટર વધારે છે.
જન્માષ્ટમીથી શરુ થતી તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે ખાંડના ભાવમાં થઇ રહેલા વધારાને નાથવા સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને જથ્થાબંધ વેપારીઓ કેટલી માત્રામાં ખાંડનો સ્ટૉક (જથ્થો) રાખી શકે તે બાબતે સ્ટૉક લિમિટ એટલે કે નિયંત્રણો પણ લાદ્યાં છે.
ખાંડ મિલોનું પ્રતિનિધત્વ કરતી નૅશનલ ફેડરેશન ઑફ કૉ-ઑપરેટિવ શુગર ફૅક્ટરીઝ લિમિટેડ નામની સંસ્થાના ઉપ-પ્રમુખ કેતન પટેલ કહે છે કે 2025-26ના ખાંડ વર્ષમાં દેશમાં ખાંડનું ઉત્પાદન 32 અબજ કિલો રહેવાનો અંદાજ હતો તેની સામે ખરેખર ઉત્પાદન અંદાજે 30 અબજ કિલો જ રહ્યું છે.

Tags: indiasugar rate high
Previous Post

ગુજરાત તરફ ફંટાયા ભેજવાળા પવનો, વરસાદ લાવશે

Next Post

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે શરુ કર્યું પ્લાનિંગ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે શરુ કર્યું પ્લાનિંગ
તાજા સમાચાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે શરુ કર્યું પ્લાનિંગ

August 21, 2026
ગુજરાત તરફ ફંટાયા ભેજવાળા પવનો, વરસાદ લાવશે
તાજા સમાચાર

ગુજરાત તરફ ફંટાયા ભેજવાળા પવનો, વરસાદ લાવશે

August 21, 2026
ભારતના ગામડાઓ સુધી ઇન્ટરનેટ પહોંચાડશે ઈલોન મસ્ક
આંતરરાષ્ટ્રીય

ભારતના ગામડાઓ સુધી ઇન્ટરનેટ પહોંચાડશે ઈલોન મસ્ક

August 21, 2026
Next Post
ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે શરુ કર્યું પ્લાનિંગ

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે શરુ કર્યું પ્લાનિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.