Friday, August 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત તરફ ફંટાયા ભેજવાળા પવનો, વરસાદ લાવશે

આગામી 24થી 26 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2026-08-21 12:59:55
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં બાદ હવે આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ વધવાની શક્યતા સેવાઈ રહી છે. રાજ્યમાં વેલમાર્ક લો પ્રેશર અને મોનસૂન ટ્રફ સક્રિય થવાને કારણે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની અગત્યની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમની અસર હેઠળ અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ પવન સાથે છુટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત, આગામી 24થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર અને પ્રમાણ વધવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે. રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો સરેરાશ 20.4 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સામાન્ય વરસાદના આંકડા કરતાં 3 ટકા ઓછો છે. વિસ્તારવાર સ્થિતિ જોઈએ તો, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ સામાન્ય કરતાં 27 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા:અંબાલાલ


રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, મોસમી પેરામીટરો પ્રતિકૂળ હોવાથી ચોમાસું નબળું રહેવાની શક્યતા છે. હાલમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાંથી ભેજ ખેંચાવાથી વરસાદ ખેંચાયો છે. જો કે, દક્ષિણાવર્તી સિસ્ટમો સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24થી 30 ઓગસ્ટ વચ્ચે વરસાદ વરસી શકે છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Tags: gujaratrain
Previous Post

ભારતના ગામડાઓ સુધી ઇન્ટરનેટ પહોંચાડશે ઈલોન મસ્ક

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારતના ગામડાઓ સુધી ઇન્ટરનેટ પહોંચાડશે ઈલોન મસ્ક
આંતરરાષ્ટ્રીય

ભારતના ગામડાઓ સુધી ઇન્ટરનેટ પહોંચાડશે ઈલોન મસ્ક

August 21, 2026
ગુજરાતમાં એક સાથે 414 પોલીસોની બદલી
તાજા સમાચાર

ગુજરાતમાં એક સાથે 414 પોલીસોની બદલી

August 21, 2026
24 ઓગસ્ટથી સિમ કાર્ડ ખરીદવાના નિયમો કડક,
તાજા સમાચાર

24 ઓગસ્ટથી સિમ કાર્ડ ખરીદવાના નિયમો કડક,

August 21, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.