Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સરકારે સેમીકંડક્ટર સેક્ટર માટે રૂ 1.27 લાખ કરોડ ફાળવ્યા

વૈશ્વિક સેમીકંડક્ટર માર્કેટમાં ભારતનો હિસ્સો ૧૦ ટકા હશે : વૈષ્ણવ

dharmendravaghela by dharmendravaghela
2026-09-01 11:46:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારે સેમિકોન ૨.૦ પ્રોગ્રામ માટે ૧.૨૭ લાખ કરોડની રકમ ફાળવવાની તૈયારી રાખી છે. આ રકમ સેમીકંડક્ટર વેલ્યુ ચેઇનને પ્રોત્સાહન આપવા અને તેના માટે યોગ્ય કંપનીઓ પાછળ ખર્ચવામાં આવશે. તેમા ૨૦,૦૦૦ કરોડનું લઘુત્તમ રોકાણ ધરાવતી સિલિકોન વેફર ફેબ્સ અને ચિપ ડિઝાઇન માટેની સ્વીટનર કંપનીઓને ૪૦ ટકા ફિસ્કલ સપોર્ટનો સમાવેશ થાય છે.
આમ ભારતે વૈશ્વિક રોકાણકારોની સાથે અત્યાધુનિક ચિપ ડિઝાઇનવાળા સ્ટાર્ટઅપ્સને આકર્ષવા માટેનું અત્યંત મોટું પગલું લીધું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની તેજીમાં સેમી કંડક્ટર્સ વિશ્વસ્તે ર્વૂયાહ્તમક સંસાધન તરીકે ઉભરી આવ્યું છે ત્યારે એડવાન્સ્ડ ચિપ્સ અને મેમરી અકલ્પનીય માંગ સર્જાઈ છે. તેની સાથે સપ્લાય ચેઇનના મોરચે શંકાસ્પદ સ્થિતિ અને ભૂરાજકીય તનાવના કારણે વૈશ્વિક કંપનીઓને તેમની સેમીકંડક્ટર ક્ષમતા વિસ્તારવાની અને નિયત ઉત્પાદન કેન્દ્રો પર તેમનું અવલંબન ઘટાડવાની ફરજ પડી છે. આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં વૈશ્વિક સેમીકંડક્ટર માર્કેટમાં ભારતનો ફાળો દસ ટકા હશે. કેન્દ્રીય મંત્રીમંડળે ૧૫ જુલાઈ ૨૦૨૬ના રોજ મંજૂર કરેલી સેમીકોન ૨.૦ સ્કીમનું જાહેરનામુ સોમવાર બહાર પાડવામાં આવ્યુ હતુ. તેમા રુ. ૧,૨૭,૫૦૦ કરોડની રકમી ફાળવણી કઈ રીતે કરાશે તે જણાવાયું છે. તેમા પ્રોત્સાહનો કઈ રીતે અપાશે અને વિવિધ કેટેગરીમાં પાત્રતાના માપદંડો કયા છે તેની વિગત પણ આપવામાં આવી છે.

Tags: emi conductor
Previous Post

અડધા દેશમાં વરસાદની અછત વચ્ચે અનેક જિલ્લાઓમાં દુષ્કાળની દહેશત

Next Post

નેપાળ પૂરમાં 955ના મૃત્ત્યુ, 17 મૃતદેહો તણાઈને યુપી પહોંચ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
નેપાળ પૂરમાં 955ના મૃત્ત્યુ, 17 મૃતદેહો તણાઈને યુપી પહોંચ્યા

નેપાળ પૂરમાં 955ના મૃત્ત્યુ, 17 મૃતદેહો તણાઈને યુપી પહોંચ્યા

દેશમાંથી 13 કરોડ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર

દેશમાંથી 13 કરોડ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.