Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નેપાળ પૂરમાં 955ના મૃત્ત્યુ, 17 મૃતદેહો તણાઈને યુપી પહોંચ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-09-01 11:48:33
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નેપાળમાં આવેલા ભયાનક પૂરે ભારે વિનાશ સર્જ્યો છે, જેના કારણે મૃત્યુઆંક વધીને ૯૫૫ પર પહોંચી ગયો છે. આ કુદરતી હોનારતના કારણે ચારેય તરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં હજારો લોકો વિસ્થાપિત થવા મજબૂર બન્યા છે અને હજુ પણ અનેક લોકો લાપતા છે. હાલમાં સેના દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.
નેપાળ પૂરમાં તણાયેલા લોકોના 17 મૃતદેહ ઉત્તર પ્રદેશમાં ગંડક નદીમાંથી મળ્યા છે. જેમાં 13 મૃતદેહ કુશીનગરના ખડ્ડા અને તમકુહી રાજ તહસીલોમાં મળ્યા. તો બીજી તરફ, મહારાજગંજમાંથી મળેલા 4 મૃતદેહ સોમવારે નેપાળ પ્રશાસનને સોંપી દેવામાં આવ્યા, જેમાં 3 મહિલાઓ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓળખ ન થવા પર પોસ્ટમોર્ટમ દરમિયાન DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. બીજી બાજુ, પૂર પહેલા જરૂરી ડેટા શેર ન કરવાના આરોપો પર ચીને કહ્યું કે તેના વર્લ્ડ મેટ્રોલોજિકલ સેન્ટરે 12 દિવસ પહેલા જ નેપાળને ઈમેલ મોકલીને ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરની ચેતવણી આપી હતી
———————–

Tags: nepal flood death body in up
Previous Post

સરકારે સેમીકંડક્ટર સેક્ટર માટે રૂ 1.27 લાખ કરોડ ફાળવ્યા

Next Post

દેશમાંથી 13 કરોડ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
દેશમાંથી 13 કરોડ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર

દેશમાંથી 13 કરોડ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર

બેંક યુનિયનોએ 11 સપ્ટેમ્બરના રોજ ર્ક્યું દેશવ્યાપી હડતાળનું બેંક યુનિયનોએ 11 સપ્ટેમ્બરના રોજ ર્ક્યું દેશવ્યાપી હડતાળનું એલાનએલાન

બેંક યુનિયનોએ 11 સપ્ટેમ્બરના રોજ ર્ક્યું દેશવ્યાપી હડતાળનું બેંક યુનિયનોએ 11 સપ્ટેમ્બરના રોજ ર્ક્યું દેશવ્યાપી હડતાળનું એલાનએલાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.