Friday, September 18, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 150 તાલુકામાં પડ્યો વરસાદ

મોરબીના માળીયામાં સૌથી વધુ 5.16 ઇંચ ખાબક્યો, દાંતા, શંખેશ્વર, દ્વારકામાં 3થી 4 ઇંચ

dharmendravaghela by dharmendravaghela
2026-09-18 12:18:50
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન તારીખ 17 સપ્ટેમ્બર સવારે 6:00 વાગ્યાથી તારીખ 18 સપ્ટેમ્બર સવારે 6:00 વાગ્યા સુધીમાં મેઘરાજાએ વ્યાપક હેત વરસાવ્યું છે. રાજ્યના કુલ 150 તાલુકાઓમાં નાની-મોટી માત્રામાં વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વાતાવરણ ઠંડુગાર બન્યું છે. રાજ્યમાં પડી રહેલા વરસાદથી ખેતીના પાકને નવજીવન મળ્યું છે.
આ 24 કલાકના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં સૌથી વધુ 131 મિમી ( 5.16 ઇંચ) જેટલો ભારે વરસાદ ખાબક્યો છે.તેમજ દાંતા, શંખેશ્વર, દ્વારકામાં 3થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બીજી બાજુ, આ લિસ્ટમાં સામેલ છેવાડાના 143 થી 150 ક્રમાંક પરના કેટલાક તાલુકાઓ જેવા કે જામનગર, ભરૂચ, સાણંદ, રાણપુર, લુણાવાડા, છોટા ઉદેપુર અને માંડવીમાં સૌથી ઓછો માત્ર 1 મિમી (0.04 ઇંચ) જેટલો નહિવત કે હળવો વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો એવો પ્રભાવ જોવા મળ્યો છે, જ્યારે અન્ય ઘણા વિસ્તારોમાં હળવા ઝાપટાં જ પડ્યા છે.

પાંચ જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી, 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સમય માટે વરસાદનું નાઉકાસ્ટ બુલેટિન જારી કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી હળવા વરસાદની ચેતવણી આપવામાં આવી છે.જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં પ્રતિ કલાક 15 મિમીથી વધુ ભારે વરસાદ, કલાકના 41 થી 61 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે.
રાજ્યના મધ્ય અને કચ્છ વિસ્તારના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડા સાથેના જોખમને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદ અને સામાન્ય થંડરસ્ટોર્મ માટે યલો એલર્ટ જારી કરાયું છે. જેમાં જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા એ નગર હવેલીનો સમાવેશ થાય છે.

Tags: rain
Previous Post

દેશવાસીઓના આશીર્વાદ મને તાકાત આપે છે, પીએમ મોદીએ શેર કરી પોસ્ટ

Next Post

ભારતમાં સક્રિય થયેલ અલ નીનો મોટું સંકટ લાવશે!

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

ભારતમાં સક્રિય થયેલ અલ નીનો મોટું સંકટ લાવશે!

ગોળી વાગવાથી ઘવાયેલા એનડીએના જવાનનું મૃત્યુ

ગોળી વાગવાથી ઘવાયેલા એનડીએના જવાનનું મૃત્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.