Friday, September 18, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાના મિશિગનમાં ચાલુ ઉડાને તૂટી પડ્યું F-16 ફાઈટર જેટ, પાઈલટ સુરક્ષિત

વિમાન ટેક્સાસ એર નેશનલ ગાર્ડની 149મી ફાઇટર વિંગ સાથે જોડાયેલું હતું, પક્ષી સાથે અથડાવાની આશંકા

dharmendravaghela by dharmendravaghela
2026-09-18 12:31:59
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના મિશિગનમાં ગુરુવારે ટ્રેનિંગ મિશન દરમિયાન અમેરિકન વાયુસેનાનું F-16 ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સદનસીબે વિમાનમાં સવાર પાયલટે સમયસૂચકતા વાપરીને ક્રેશ થાય તે પહેલાં જ ઈજેક્શન કરી લીધું હતું અને પેરાશૂટની મદદથી સુરક્ષિત બહાર નીકળી આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, તેમને ઈલાજ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ દુર્ઘટના મિશિગનના ગ્રૅન્ડ ટ્રેવર્સ કાઉન્ટીના ગ્રામીણ વિસ્તારમાં બ્લેયર ટાઉનશીપ પાસે થઈ હતી. આ F-16 વિમાન ટેક્સાસ એર નેશનલ ગાર્ડની 149મી ફાઇટર વિંગ સાથે જોડાયેલું હતું અને મિશિગનમાં ચાલી રહેલા નિયમિત ટ્રેનિંગ મિશનનો હિસ્સો હતું. આ ટ્રેનિંગ અલ્પેલા સ્થિત નેશનલ ગાર્ડના કૉમ્બેટ રેડીનેસ ટ્રેનિંગ સેન્ટર સાથે જોડાયેલી હતી. જોવામાં આવી હતી.
આ દુર્ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ એર ટ્રાફિક કંટ્રોલ સાથેની રેડિયો વાતચીતના આધારે વિમાન પક્ષી સાથે અથડાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારમાં પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા. F-16ના ઈમરજન્સી પાવર સિસ્ટમમાં ‘હાઇડ્રાજિન’ નામના ઝેરી રસાયણનો ઉપયોગ થતો હોવાથી, શરૂઆતમાં લોકોને ઘરમાં રહેવાની અને બાદમાં ક્રેશ સાઈટની આસપાસ એક માઈલના ઘેરાવામાં વિસ્તાર ખાલી કરવાનો આદેશ અપાયો હતો. રાહત અને બચાવ ટીમો દ્વારા સ્થળ પર કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સદનસીબે જમીન પર અન્ય કોઈ વ્યક્તિના ઘાયલ થયાના અહેવાલ નથી.
————————–

Tags: f 16 jet crash
Previous Post

ગોળી વાગવાથી ઘવાયેલા એનડીએના જવાનનું મૃત્યુ

Next Post

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.