Wednesday, September 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પીએનબી નકલી નોટ કેસમાં યુપીથી બેની ધરપકડ

૧૭.૨૯ કરોડ રૂપિયાની નકલી નોટોની તપાસ રૂરકી પહોંચી

dharmendravaghela by dharmendravaghela
2026-09-21 11:39:19
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશનાં સહારનપુરનાં પીએનબી કરન્સી ચેસ્ટમાં મળેલ ૧૭.૨૯ કરોડ રૂપિયાની નકલી નોટોની તપાસનો દાયરો રૂરકી સુધી પહોંચી ગયો છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ની ટીમે બે લોકોની ધરપકડ કરી છે. ટીમે રુરકી પહોંચી સ્થાનિક પોલીસની ટીમ સાથે એક ઘરમાં દરોડા પાડયા હતાં. દરોડા દરમિયાન ટીમ એક વ્યક્તિની અટકાયત કરી તેની પૂછપરછ કરવા માટે પોતાની સાથે લઇ ગઇ હતી. એનઆઇએ જે વ્યકિતને પોતાની સાથે લઇ ગઇ છે તેનો સહરાનપુર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંકની એક શાખામાં એક ખાતું બતાવવામાં આવી રહ્યું છે. એનઆઇએએ આ વ્યકિતની ઓળખ જાહેર કરી નથી. એનઆઇએની ટીમ તે વ્યકિતને ક્યાં લઇ ગઇ છે તે પણ બતાવવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે સહારનપુરમાં ૨૯ ઓગસ્ટે સોફિયા માર્કેટ સ્થિત પંજાબ નેશનલ બેંકની કરન્સી ચેસ્ટમાં મોટા પ્રમાણમાં નકલી નોટો મળવાનો કેસ સામે આવ્યો હતો. તપાસમાં નકલી નોટોનું મૂલ્ય ૧૭.૨૯ કરોડ રૂપિયા બતાવવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બેંકનાં કર્મચારીની ભૂમિકા સામે આવ્યા પછી તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે.
સ્થાનિક પોલીસે તપાસ અંગે કોઇ સત્તાવાર માહિતી આપી નથી. એનઆઇએએ જે ઘરમાં તપાસ કરી તે ઘર અંદરથી બંધ હતું. તેથી એનઆઇએની ટીમે ધાબા પરથી આ ઘરમાં પ્રવેશી હતી. અટકાયતમાં લેવાયેલ વ્યકિતની રુરકીમાં ગુપ્ત સ્થાને લઇ જઇ પૂછપરછ કરવામાં આવી હતી. ટીમ પોતાની સાથે આ વ્યકિતની સાથે એક મહિલા અને બાળકને પણ પોતાની સાથે લઇ ગઇ હતી. જો કે થોડાક પછી પોલીસ આ મહિલા અને બાળકને ઘરમાં પરત મૂકી ગઇ હતી.

Tags: arrestpnb duplicate note caseup
Previous Post

7 કુકી ગ્રામજનોની અટકાયત કરાતા મણિપુરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયા

Next Post

પંજાબના ફરિદકોટમાં સરહદ પારથી થતી હેરોઇનની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ

dharmendravaghela

dharmendravaghela

Related News

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ
તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ

September 23, 2026
એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

September 23, 2026
ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

September 23, 2026
Next Post
પંજાબના ફરિદકોટમાં સરહદ પારથી થતી હેરોઇનની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ

પંજાબના ફરિદકોટમાં સરહદ પારથી થતી હેરોઇનની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ

30 લાખના ઈનામી નકસલી વૃજેશ ગંઝૂનું વારાણસીમાં એન્કાઉન્ટર

30 લાખના ઈનામી નકસલી વૃજેશ ગંઝૂનું વારાણસીમાં એન્કાઉન્ટર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.