Wednesday, September 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પંજાબના ફરિદકોટમાં સરહદ પારથી થતી હેરોઇનની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ

૪૭.૩ કિલો હેરોઇન, 3 પિસ્તોલ, 3 મેગેઝીન, અને ૧૫ જીવતા કારતુસ સાથે ચારની ધરપકડ

dharmendravaghela by dharmendravaghela
2026-09-21 11:41:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પંજાબ પોલીસે રવિવારે ફરિદકોટમાં સરહદ પારથી થતી હેરોઇનની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કરીને ચાર વ્યક્તિઓ પાસેથી ૪૭ કિલોથી વધુ હેરોઇન તેમજ હથિયારો અને દારુગોળો જપ્ત કર્યો હતો. ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે પોલીસે તેમની પાસેથી ૪૭.૩ કિલો હેરોઇન, પોઇન્ટ ૩૦ની ત્રણ પિસ્તોલ, ત્રણ મેગેઝીન, અને ૧૫ જીવતા કારતુસ કબજે કર્યા હતાં.
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ અંકુશ, મંગલસિંહ, સચિન ઉર્ફે સંજુ અને અનમોલ સિંહ તરીકે થઇ છે.તેઓ ફિરોઝપુરના રહેવાસી છે. પોલીસે હેરોઇનનો મોટો જથ્થો કબજે કરવા ઉપરાંત દાણચોરીની પ્રવૃત્તિમાં વપરાયેલ બે વાહનો પણ કબજે કર્યા હતાં. પકડાયેલા આરોપીઓ રાજ્યમાં હેરોઇન અને ગેરકાયદેસર હથિયારોની સરહદ પારથી થતી દાણચોરીમાં સંડોવાયેલા નેટવર્ક સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે આ નેટવર્કના પર્દાફાશ સાથે આગળ પાછળના તાર જોડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
ફરિદકોટના એસએસપી ગુરૂબંસ સિંહ બેન્સે કહ્યું હતું કે આગામી બાબા ફરિદ આગમન પુરબ ઉત્સવને ધ્યાનમાં રાખીને ચેકપોઇન્ટ પર ફરિદકોટ પોલીસની ટીમે શનિવાર થી રવિવારની રાત્રી દરમિયાન કારને અટકાવી તલાસી લેતા આ જથ્થો મળી આવ્યો હતો.તેઓએ વધુમાં કહ્યું હતું કે આ ગેંગ ફઝિલ્કા અને ફિરોઝપુર જિલ્લાના સરહદી વિસ્તારમા ડ્રોનથી ફેકવામાં આવતા હેરોઇન અને હથિયારનો જથ્થો મેળવતા હતાં.

Tags: arrestedfaridkotheroin smuggling network
Previous Post

પીએનબી નકલી નોટ કેસમાં યુપીથી બેની ધરપકડ

Next Post

30 લાખના ઈનામી નકસલી વૃજેશ ગંઝૂનું વારાણસીમાં એન્કાઉન્ટર

dharmendravaghela

dharmendravaghela

Related News

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ
તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ

September 23, 2026
એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

September 23, 2026
ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

September 23, 2026
Next Post
30 લાખના ઈનામી નકસલી વૃજેશ ગંઝૂનું વારાણસીમાં એન્કાઉન્ટર

30 લાખના ઈનામી નકસલી વૃજેશ ગંઝૂનું વારાણસીમાં એન્કાઉન્ટર

યુજીસી બિલ સામે આગ્રામાં દેખાવો લોકો ટ્રેકટરો સાથે રસ્તા પર ઉતર્યા

યુજીસી બિલ સામે આગ્રામાં દેખાવો લોકો ટ્રેકટરો સાથે રસ્તા પર ઉતર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.