Wednesday, September 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

યુજીસી બિલ સામે આગ્રામાં દેખાવો લોકો ટ્રેકટરો સાથે રસ્તા પર ઉતર્યા

આગ્રા-હાથરસ રોડની નાકાબંદી કરી સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો હતો

dharmendravaghela by dharmendravaghela
2026-09-21 11:47:26
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

યુજીસી બિલની વિરુદ્ધ આગ્રામાં રવિવારે મોટી સંખ્યામાં લોકો ટ્રેકટર લઇને સડકો પર ઉતરી આવ્યા હતાં. પોલીસની નાકાબંદી તોડીને દેખાવકારો ખેતરોનાં માર્ગે ટ્રેકટરો લઇને એકત્ર થયા હતાં.સ્થિતિને ધ્યાનમાં રાખીને મુડી ચાર રસ્તા સહિત અનેક સ્થળોએ મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.
દેખાવકારોએ ઉત્તર પ્રદેશ ગૌસેવા આયોગનાં સભ્ય રમાકાંત ઉપાધ્યાયની પણ કાર રોકી હતી. યુજીસી મુક્તિ મોરચાએ યુજીસી બિલની વિરુદ્ધ રવિવાર જલેસર રોડ સ્થિત મુડી ચાર રસ્તાથી કલેક્ટર ઓફિસ સુધી ટ્રેકટર માર્ચ અને સભાની જાહેરાત કરી હતી. પ્રસ્તાવિત દેખાવોને ધ્યાનમાં રાખીને ખંદોલી પોલીસ સ્ટેશનનાં મુડી ચાર રસ્તા પોલીસ છાવણીમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતાં. દેખાવકારોને રોકવા ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આગ્રા-હાથરસ રોડની નાકાબંદી કરી સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો હતો.
મુડી ચાર રસ્તાથી કલેક્ટર ઓફિસ લગભગ ૨૫ કિમી દૂર છે. સમગ્ર માર્ગ પર અધિકારી સતત પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં.યુજીસી મુક્તિ મોરચા અધ્યક્ષ રિટાયર્ડ સીઓ ધર્મેન્દ્ર સિંહનાં નેતૃત્ત્વમાં સવારે ભીડ એકત્ર થઇ રહી હતી. મુડી ચાર રસ્તા પર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સભામાં યુજીસી પરત લેવાની માંગ કરવામાં આવી હતી. ત્યાંથી નીકળનારી ટ્રેકટર માર્ચને રોકવા માટે અધિકારીઓએ બુલડોઝર મંગાવી લીધા હતાં અને રસ્તાઓ બંધ કરી દીધા હતાં.
———————-

 

Tags: agraprotest against ugc bill
Previous Post

30 લાખના ઈનામી નકસલી વૃજેશ ગંઝૂનું વારાણસીમાં એન્કાઉન્ટર

Next Post

એશિયન ગેમ્સમાં ભારતને ચોથો મેડલ

dharmendravaghela

dharmendravaghela

Related News

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ
તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ

September 23, 2026
એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

September 23, 2026
ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

September 23, 2026
Next Post
એશિયન ગેમ્સમાં ભારતને ચોથો મેડલ

એશિયન ગેમ્સમાં ભારતને ચોથો મેડલ

સુદાનમાં સોનાની ખાણ ધરાશાયી થતા 11 લોકોનાં મોત

સુદાનમાં સોનાની ખાણ ધરાશાયી થતા 11 લોકોનાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.