Wednesday, September 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

30 લાખના ઈનામી નકસલી વૃજેશ ગંઝૂનું વારાણસીમાં એન્કાઉન્ટર

ટેરર ફંન્ડિંગ, નકસલી ગતિવિધિઓ, સુરક્ષા દળો પર હુમલા કરવામાં સંડોવાયેલો

dharmendravaghela by dharmendravaghela
2026-09-21 11:44:57
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ઉત્તરપ્રદેશના વારાણસીમાં રવિવારે સવારે થયેલા એન્કાઉન્ટરમાં ૩૦ લાખ રૂપિયાના ઈનામી નકસલી વૃજેશ ગંઝૂ ઉર્ફે ગોપાલસિંહ ભોકતાનું મોત થયું. વૃજેશ ઝારખંડના પ્રતિબંધિત નકસલી સંગઠન ટીપીસીનો કમાન્ડર હતો. એના પર ઝારખંડ સરકારે ૨૫ લાખ રૂપિયા, જ્યારે એનઆઈએએ પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
છેવટે, વૃજેશ ગંઝૂ કોણ હતો ? ઝારખંડનો ગુંડો વારાણસીમાં શું કરી રહ્યો હતો ? પોલીસે જણાવ્યું કે વૃજેશ ગંઝૂ ઉર્ફે ગોપાલસિંહ ભોકતા ઝારખંડના ચતરા જિલ્લામાં રહેતો હતો. એ ઝારખંડના પ્રતિબંધિત સંગઠન ટીપીસીનો કમાન્ડર હતો. વૃજેશ ટેરર ફંન્ડિંગ, નકસલી ગતિવિધિઓ તથા પોલીસ અને સુરક્ષા દળો પર હુમલા કરવા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો. અનેક તપાસ-એજન્સીઓ એને શોધી રહી હતી. આજે એટીએસને માહિતી મળી કે ૩૦ લાખનો ઈનામ નકસલી વારાણસી પંથકમાં મોજૂદ છે. એટીએસના જવાનોએ એને રોકવાની કોશિશ કરી. જવાબમાં વૃજેશે ફાયરિંગ કરતા સામેથી પણ ગોળીઓ છૂટી. વૃજેશ ગોળીબારમાં ઘાયલ થયા પછી હોસ્પિટલમાં એનું મોત થયું.

Tags: brajesh ganjhu encounterup
Previous Post

પંજાબના ફરિદકોટમાં સરહદ પારથી થતી હેરોઇનની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ

Next Post

યુજીસી બિલ સામે આગ્રામાં દેખાવો લોકો ટ્રેકટરો સાથે રસ્તા પર ઉતર્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ
તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ

September 23, 2026
એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

September 23, 2026
ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

September 23, 2026
Next Post
યુજીસી બિલ સામે આગ્રામાં દેખાવો લોકો ટ્રેકટરો સાથે રસ્તા પર ઉતર્યા

યુજીસી બિલ સામે આગ્રામાં દેખાવો લોકો ટ્રેકટરો સાથે રસ્તા પર ઉતર્યા

એશિયન ગેમ્સમાં ભારતને ચોથો મેડલ

એશિયન ગેમ્સમાં ભારતને ચોથો મેડલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.