Wednesday, September 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત શિક્ષણ બોર્ડની ખાસ પરીક્ષાની જાહેરાત

dharmendravaghela by dharmendravaghela
2026-09-23 11:49:48
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના અંતર્ગત આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં પ્રથમવાર ખાસ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ વિશેષ પરીક્ષા થકી નાપાસ થયેલા કે અગાઉ પરીક્ષા ન આપી શકેલા વિદ્યાર્થીઓને પોતાનું વર્ષ બગાડ્યા વગર આગળ અભ્યાસ ચાલુ રાખવાની ઉત્તમ તક સાંપડશે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ આગામી 4 ઓક્ટોબર સુધીમાં પોતાની નજીકની માન્ય શાળા મારફતે આ પરીક્ષા માટેના ફોર્મ ભરી શકશે.

Tags: gujrat shikshan boad exam declair exam
Previous Post

ખાનગી યુનિવર્સિટીઓને સુપ્રીમની કડક ટકોર, નફો કમાવતી સંસ્થા તરીકે ચલાવી શકાય નહીં

Next Post

વિકસિત ભારત- 2047 પર મંથન સત્ર યોજાશે

dharmendravaghela

dharmendravaghela

Related News

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ
તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ

September 23, 2026
એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

September 23, 2026
ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

September 23, 2026
Next Post
વિકસિત ભારત- 2047 પર મંથન સત્ર યોજાશે

વિકસિત ભારત- 2047 પર મંથન સત્ર યોજાશે

કોઇ વ્યક્તિ વિવેકપૂર્વક વંદે માતરમ્ ગાવાની ના પાડે તો તેમને સજા ના કરી શકાય: સુપ્રીમ કોર્ટ

કોઇ વ્યક્તિ વિવેકપૂર્વક વંદે માતરમ્ ગાવાની ના પાડે તો તેમને સજા ના કરી શકાય: સુપ્રીમ કોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.