• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Saturday, October 3, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડી શકે

dharmendravaghela by dharmendravaghela
2026-10-03 12:05:26
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દેશમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પરંતુ વિદાય લેતા પહેલાં પણ હવામાન વિભાગે ભારે વરસાદ અને ચક્રવાતી પવનનું એલર્ટ જારી કરીને ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગના તાજેતરના પૂર્વાનુમાન મુજબ, આજથી આગામી સમયમાં દેશના 15 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ અને 60 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા જેવા માહોલને કારણે માછીમારોને દરિયો ન ખેડવા અને ખેડૂતોને ખુલ્લા ખેતરોમાં જવાથી બચવાની ખાસ સલાહ આપવામાં આવી છે.
IMDના રિપોર્ટ પ્રમાણે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા હાલ ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધૌલપુર, ઉદયપુર અને ગુજરાતના નલિયા પરથી પસાર થઈ રહી છે. આ સાથે જ ઉત્તર-પૂર્વ અસમ અને તેની આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં નીચલા સ્તરે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે પૂર્વ અને ઉત્તર ભારત તેમજ પહાડી રાજ્યોમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે.
હવામાન વિભાગે આજે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને નાગાલેન્ડમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ભારતમાં દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. પહાડી વિસ્તારોમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને સાવચેત રહેવા જણાવાયું છે.પશ્ચિમ અને મધ્ય ભારતની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં 35 થી 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની આશંકા છે. આ સાથે બિહાર, ઝારખંડ, ઓડિશા અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળમાં આવનારા દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવે છે. આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઉત્તરી આંતરિક કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદની ચતવણી આપવામાં આવી છે. જ્યારે કેરળ અને લક્ષદ્વીપમાં પણ આગામી કેટલાક દિવસો સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

Tags: alertrain
Previous Post

ઇરાનથી નારાજ ટ્રમ્પે મીડ ટર્મ ચૂંટણી પછી વધુ હુમલાની તૈયારી શરૂ કરી!

Next Post

અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

એશિયન ગેમ્સ: આર્ચરીમાં કુમકુમ મોહોદે જીત્યો ગોલ્ડ
આંતરરાષ્ટ્રીય

એશિયન ગેમ્સ: આર્ચરીમાં કુમકુમ મોહોદે જીત્યો ગોલ્ડ

October 3, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા

October 3, 2026
ઇરાનથી નારાજ ટ્રમ્પે મીડ ટર્મ ચૂંટણી પછી વધુ હુમલાની તૈયારી શરૂ કરી!
આંતરરાષ્ટ્રીય

ઇરાનથી નારાજ ટ્રમ્પે મીડ ટર્મ ચૂંટણી પછી વધુ હુમલાની તૈયારી શરૂ કરી!

October 3, 2026
Next Post
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા

અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા

એશિયન ગેમ્સ: આર્ચરીમાં કુમકુમ મોહોદે જીત્યો ગોલ્ડ

એશિયન ગેમ્સ: આર્ચરીમાં કુમકુમ મોહોદે જીત્યો ગોલ્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In