Tuesday, June 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શિપ રિસાયકલિંગ ક્ષેત્રે અલંગ વિશ્વનુ સૌથી મોટું કેન્દ્ર બનશેઃ મંત્રી સોનોવાલ

કેન્દ્રીય શિપીંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ યુરોપિયન યુનિયનના પ્રતિનિધિ મંડળ સાથે શિપ બ્રેકિંગ યાર્ડ અલંગની મુલાકાતે

aaspassdaily by aaspassdaily
2022-09-14 16:19:37
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત સરકારના શિપીંગ, પોર્ટ્‌સ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ મંગળવારે ભાવનગર જિલ્લાના અલંગ ખાતે આવેલા શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત લીધી હતી. એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડમાં ઉભી કરાયેલી વિવિધ વ્યવસ્થાનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. અહીં તેમણે યુરોપિયન યુનિયનના પ્રતીનિધિ મંડળ સાથે પણ મુલાકાત કરી હતી.
આ પ્રતિનિધિ મંડળમાં નોર્વેના મુંબઈ સ્થિત કોનસ્યુલેટ જનરલ એમ્મા બો, રોયલ નોર્વેયન કોનસ્યુલેટ જનરલ આર્ને જેન ફ્લોલો, ડેન્માર્ક એમ્બસીના પારસ ગુપ્તા અને ડેન્માર્કના ટ્રેડ પોલિસીના કાઉન્સિલર મિઆ ઇજસિંગ લાયડોમ ઉપસ્થિત રહ્યા હતા.
અહીંના બે જહાજવાડાની મુલાકાત લઈ મંત્રીએ શિપ બ્રેકિંગની વિવિધ પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત બાદ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું હતું કે અલંગમાં ઉભી થયેલી વ્યવસ્થાના કારણે ગુજરાત અને અન્ય રાજ્યના ઘણાં લોકોને રોજગારીની તકો આપી છે.
આ મુલાકાતમાં કેન્દ્રીય મંત્રી ઉપરાંતસાંસદ ડો ભારતીબેન શિયાળ, શિપિંગ સચિવ ડૉ. સંજીવ રંજન (ૈંછજી), અધિક સચિવ શિપિંગના રાજેશકુમાર સિંહા, સંયુક્ત સચિવ, શિપિંગના ભૂષણ કુમાર, ચેરમેન ૈંॅટ્ઠ રાજીવ જલોટા, સુજીત કુમાર(PS), કલેક્ટર યોગેશ નીરગુડે, એસપી રવીન્દ્ર પટેલ, એસ.કે.મહેતા (ૈંહ્લજી-અધ્યક્ષ,ડ્ઢઁછ), નંદીશ શુક્લા (ૈંઇ્‌જી – ઉપાધ્યક્ષ ડ્ઢઁછ), નેશનલ શિપિંગ બોર્ડના સભ્ય રાહુલ મોદી સહિતના અન્ય વરિષ્ઠ મહાનુભાવોએ મુલાકાત લીધી હતી.

Tags: alangUNion shiping minister sonoval visite
Previous Post

વડાપ્રધાન મોદીની ભાવનગરની સૂચિત મુલાકાત સંદર્ભે તંત્રમાં બેઠકોનો દૌર

Next Post

વિશ્વાસથી વિકાસયાત્રા : ભાવનગરમાં ૭૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત, ૧૫ કરોડના કામોનું લોકાર્પણ

aaspassdaily

aaspassdaily

Related News

કેપ્ટનશિપ પણ એવી વસ્તુ છે જે તમારે કમાવવાની હોય છે. તમારે લોકોનું સન્માન જીતવું પડે છે,રોહિત
Sport

કેપ્ટનશિપ પણ એવી વસ્તુ છે જે તમારે કમાવવાની હોય છે. તમારે લોકોનું સન્માન જીતવું પડે છે,રોહિત

June 8, 2026
ભાવનગર મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા દ્વારા ધોળાથી વાંસજાળિયા સેક્શનનું સઘન નિરીક્ષણ વિવિધ રેલવે સ્ટેશનો પર વિકાસકાર્યો અને યાત્રી સુવિધાઓની સમીક્ષાઃ રેલવે સંચાલનમાં સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા આહ્વાન
ભાવનગર

મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં વિજેતા પ્રતિનિધિઓનું સન્માન લોકવિશ્વાસને વિકાસ અને જનસેવાના સંકલ્પમાં પરિવર્તિત કરવા મંત્રીનું આહ્વાન
ભાવનગર

મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં વિજેતા પ્રતિનિધિઓનું સન્માન લોકવિશ્વાસને વિકાસ અને જનસેવાના સંકલ્પમાં પરિવર્તિત કરવા મંત્રીનું આહ્વાન

June 8, 2026
Next Post
વિશ્વાસથી વિકાસયાત્રા : ભાવનગરમાં ૭૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત, ૧૫ કરોડના કામોનું લોકાર્પણ

વિશ્વાસથી વિકાસયાત્રા : ભાવનગરમાં ૭૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત, ૧૫ કરોડના કામોનું લોકાર્પણ

મિનિસ્ટર્સ કોન્ક્લેવનું PM મોદી કરશે વર્ચ્યુઅલી ઉદ્વાટન

નવરાત્રી ઉપરાંત દિવાળીમાં પણ વડાપ્રધાન મોદી ભાવનગર આવશે ?!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.