• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 23, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલાની લૂંટ ટ્રમ્પને ખાસ ફળી નહી શકે, ઘાટ કરતાં ઘડામણ મોંઘુ જેવી સ્થિતિ સર્જાઈ

વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ રિઝર્વ 303 અબજ નહીં, 101 અબજ બેરલ

dharmendravaghela by dharmendravaghela
2026-10-23 12:42:32
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કોઈ લૂંટારુ વેપારી પાસેથી કોથળો લૂંટી ગયો હોય અને તેને લાગતું હોય કે તેના હાથમાં બહુ મોટો દલ્લો આવી ગયો છે, પરંતુ તે કોથળો ખોલીને જુએ તો તેમા કશું જ ન હોય. આવી સ્થિતિ અમેરિકાની વેનેઝુએલાના સંદર્ભમાં થઈ છે. વેનેઝુએલામાં ૩૦૩ અબજ બેરલનું ક્રૂડ ઓઇલ રિઝર્વ હોવાના દાવાના આધારે અમેરિકાએ ત્યાં આક્રમણ કરીને તેના પ્રમુખને પોતાના કબ્જામાં લીધા અને તેના ઓઇલના કૂવા કબ્જે કર્યા. આ સમય હકીકત સામે આવી કે તે જેટલું ઓઇલ હોવાનું માનતું હતું તેટલું ઓઇલ છે જ નહીં.
વેનેઝુએલાની ભ્રષ્ટ સરકારોએ ફક્ત વિદેશીઓને આકર્ષવા માટે ૩૦૩ અબજ બેરલનો ક્રૂડ ઓઇલ ભંડાર હોવાની વાત ચલાવી રાખી હતી, જેે વાસ્તવમાં છે જ નહી. તેનો ક્રૂડ ઓઇલ ભંડાર માંડ ૧૦૧ અબજ બેરલનો જ હોવાનું માનવામાં આવે છે, આ આંકડા પણ પાછા અમેરિકન કંપનીએ જ બે દાયકા પહેલા ચકાસણી કરીને આપ્યા હતા, પરંતુ ૨૦૦૦ના દાયકામાં વેનેઝુએલામાં હ્યુગો ચાવેઝની સરકારે અમેરિકન કંપનીએ આપેલા પ્રમાણિત આંકડાના બદલે તેના ત્રણ ગણા આંકડા દર્શાવ્યા અને વર્ષો સુધી આ ખેલ ચલાવ્યો. તેના લીધે આ આંકડાને સત્ય માની લેવામાં આવ્યા. વેનેઝુએલાની ભ્રષ્ટ સરકારોએ એટલી સીફતતાથી આ જૂઠાણુ ચલાવ્યું કે મધ્યપૂર્વના દેશો તો ઠીક પણ અમેરિકા જેવી મહાસત્તા પણ તેમના આ જૂઠાણામાં ફસાઈ ગઈ. અમેરિકાના હ્યુસ્ટનમાં રહેતા વેનેઝુએલાના પૂર્વ એનર્જી ઓફિસર ઇવાનન રોમેરોનું કહેવું છે કે વેનેઝુએલા પાસે તે બતાવે છે તેટલું ક્રૂડ છે જ નહી. તેની પાસે માંડ ૬૦ અબજથી ૧૨૦ અબજ બેરલ વચ્ચેની ક્રૂડ ઓઇલ અનામતો હોઈ શકે છે, તેનાથી વધારે નહીં.
જો કે નિષ્ણાતોને આ આંકડા સામે પણ સંશય છે. તેઓનું માનવું છે કે આ આંકડો પણ સાચો ન હોઈ શકે. જ્યારે અમુક નિષ્ણાતોએ તો ટ્રમ્પ તંત્ર ૬૫ અબજ બેરલનો આંકડો ક્યાંથી ઉઠાવી લાવ્યુ તેની સામે પણ સવાલ ઉઠાવ્યો છે. આ અંગે એક નિષ્ણાતનું માનવું છે કે વાસ્તવમાં અમેરિકાની પોતાની ક્રૂડ ઓઇલ રિઝર્વ ૬૫ અબજ બેરલ હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. ટ્રમ્પ તંત્ર તેનો જ આંકડો વેનેઝુએલાના ક્રૂડ ઓઇલમાં ગણાવતું ન હોય. આમ વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ ફક્ત ક્રૂડ ઓઇલ ન રહેતા કાગળ પરની આંકડાકીય રમત બની ગઈ છે.
પહેલા વેનેઝુએલાની સરકારે આખા વિશ્વને ખોટા આંકડા આપ્યા, હવે ટ્રમ્પ તંત્ર વેનેઝુએલાના ક્રૂડને લઈને સતત ખોટો પ્રચાર કરે છે, જેથી તેમણે વેનેઝુએલામાં કરેલી મૂર્ખામી ઢંકાઈ જાય. તેમા પણ ટ્રમ્પ તંત્ર પાસે જે પણ ક્રૂડ ઓઇલના કૂવા છે તે ક્યાં તો ખતમ થવા આવ્યા છે, કેટલાક ખતમ થઈ ગયા છે અને કેટલાક ખતમ થવાની નજીક છે.
———————————-

Tags: trumpUSAvenezuela oil
Previous Post

પીએમ મોદીએ કહ્યું રાહુલ ગાંધી નિષ્ફળ પ્રોડકટ, આટલું લોન્ચિંગ તો શ્રીહરિકોટાથી પણ નથી થયું

Next Post

CJP નેતાના જ્ઞાનેશ સામેના વિરોધ પ્રદર્શનના આહ્વાનથી નેહા બોરાએ પોતાને અલગ કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

યુપીમાં રેશનકાર્ડ ધારકોને મફત રાશન સાથે હવે મળશે રૂ.5 લાખ સુધીની મફત સારવાર
તાજા સમાચાર

યુપીમાં રેશનકાર્ડ ધારકોને મફત રાશન સાથે હવે મળશે રૂ.5 લાખ સુધીની મફત સારવાર

October 23, 2026
છત્તીસગઢમાં બેકાબૂ બસ ઝાડ સાથે અથડાતાં 6ના મોત, 15 ઈજા ગ્રસ્ત
તાજા સમાચાર

છત્તીસગઢમાં બેકાબૂ બસ ઝાડ સાથે અથડાતાં 6ના મોત, 15 ઈજા ગ્રસ્ત

October 23, 2026
CJP નેતાના જ્ઞાનેશ સામેના વિરોધ પ્રદર્શનના આહ્વાનથી નેહા બોરાએ પોતાને અલગ કરી
તાજા સમાચાર

CJP નેતાના જ્ઞાનેશ સામેના વિરોધ પ્રદર્શનના આહ્વાનથી નેહા બોરાએ પોતાને અલગ કરી

October 23, 2026
Next Post
CJP નેતાના જ્ઞાનેશ સામેના વિરોધ પ્રદર્શનના આહ્વાનથી નેહા બોરાએ પોતાને અલગ કરી

CJP નેતાના જ્ઞાનેશ સામેના વિરોધ પ્રદર્શનના આહ્વાનથી નેહા બોરાએ પોતાને અલગ કરી

છત્તીસગઢમાં બેકાબૂ બસ ઝાડ સાથે અથડાતાં 6ના મોત, 15 ઈજા ગ્રસ્ત

છત્તીસગઢમાં બેકાબૂ બસ ઝાડ સાથે અથડાતાં 6ના મોત, 15 ઈજા ગ્રસ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In