• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, November 10, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના કરાચી બંદરે સાત મહિનાથી ફસાયું ભારતીય જહાજ

6 નાવિકોની સ્થિતિ કફોડી, પરિવારે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની મદદ માગી, જહાજ પર વીજળી ગુલ, દસ્તાવેજો પણ જપ્ત

dharmendravaghela by dharmendravaghela
2026-10-31 11:55:07
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનના કરાચી બંદર પર એક ભારતીય માલવાહક જહાજ પાછલા 7 મહિનાથી ફસાયેલું હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. આ જહાજ પર ચીફ ઓફિસર વિનીત કિશોર મિશ્રા સહિત 6 ભારતીય નાવિકો અટવાયેલા છે. લાંબા સમયથી વતન વાપસી ન થતાં નાવિકોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે, જેને પગલે ચીફ ઓફિસરનો પરિવાર પોતાના બાળકો સાથે દિલ્હી પહોંચીને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રાલય સમક્ષ જહાજ પર ફસાયેલા તમામ ભારતીય નાવિકોને સુરક્ષિત પરત લાવવા આજીજી કરી રહ્યો છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે રહેતા વિનીત કિશોર મિશ્રાએ 25 ફેબ્રુઆરીના રોજ ઈરાનના બંદર અબ્બાસ નજીક સમુદ્રમાં આ કાર્ગો શિપ પર પોતાની ડ્યુટી જોઈન કરી હતી. આ જહાજ 17 એપ્રિલના રોજ પાકિસ્તાનના કરાચી બંદર પર પહોંચ્યું હતું. ત્યાર બાદ, સ્થાનિક કોર્ટના આદેશને પગલે 29 એપ્રિલથી આ જહાજને ત્યાં અટકાવી (Detain) રાખવામાં આવ્યું છે. પોતાના એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં આ ભારતીય નાવિકોને જહાજ પરથી ઉતરવાની મંજૂરી આપવામાં આવી નથી.
ચીફ ઓફિસર વિનીત મિશ્રાએ ભારતીય દૂતાવાસને પત્ર લખીને આ અંગે જાણ કરી હતી. નાવિકોનો આરોપ છે કે તેમના પાસપોર્ટ અને સિફેઅરર્સ બુક સ્થાનિક અધિકારીઓ અથવા જહાજના એજન્ટના કબજામાં છે, જેના કારણે તેઓ જાતે પણ ભારત પરત ફરવાની વ્યવસ્થા કરી શકતા નથી. જહાજ પર પાછલા ઘણા સમયથી વીજળી પુરવઠો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. નાવિકોને બંદર પ્રશાસન તરફથી જમવાનું પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ જરૂરી પુરવઠો ન હોવાથી ક્રૂ મેમ્બર્સની તબિયત લથડી રહી છે અને તેમની જાન પર ગંભીર જોખમ ઊભું થયું છે. લગાતાર પ્રયાસો છતાં કોઈ ઉકેલ ન આવતા વિનીતની પત્ની નેહા તેમના 3 વર્ષના પુત્ર વેદાંશ, 10 મહિનાની પુત્રી અને આર્મીમાંથી નિવૃત્ત થયેલા સસરા લલિત કિશોર મિશ્રા સાથે દિલ્હી પહોંચ્યા છે. પરિવાર પહાડગંજની એક હોટેલમાં રોકાયો છે અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ તથા નેતાઓને મળીને મામલામાં હસ્તક્ષેપ કરવા અપીલ કરી રહ્યો છે.
———————–

 

Tags: indian cago shippakistan karachi bunderseven month
Previous Post

વડોદરામાં રન ફોર યુનિટીમાં દોડમાં જોડાયા CM ભુપેન્દ્ર પટેલ

Next Post

જમ્મુ-કાશ્મીરના CM વિરુદ્ધ બળવો? કેબિનેટમાં ફેરબદલથી નારાજ 15 MLAની શ્રીનગરમાં બેઠક

dharmendravaghela

dharmendravaghela

Related News

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે
તાજા સમાચાર

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે

November 7, 2026
દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો
તાજા સમાચાર

દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો

November 7, 2026
ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત
તાજા સમાચાર

ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત

November 7, 2026
Next Post
જમ્મુ-કાશ્મીરના CM વિરુદ્ધ બળવો? કેબિનેટમાં ફેરબદલથી નારાજ 15 MLAની શ્રીનગરમાં બેઠક

જમ્મુ-કાશ્મીરના CM વિરુદ્ધ બળવો? કેબિનેટમાં ફેરબદલથી નારાજ 15 MLAની શ્રીનગરમાં બેઠક

ચારધામ હેલિકોપ્ટર દુર્ઘટનામાં કર્ણાટકના છ વ્યક્તિઓનાં મોત

ચારધામ હેલિકોપ્ટર દુર્ઘટનામાં કર્ણાટકના છ વ્યક્તિઓનાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In