• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, November 26, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કૈરોમાં ઓઇલ ટેન્કર પલટતાં ભીષણ અગ્નિકાંડ: 31નાં મોત

રિંગરોડ પર ટેન્કરમાંથી ફેલાયેલી આગની લપેટમાં 24થી વધુ વાહનો ભસ્મીભૂત; ગીચ વસ્તીવાળા વર્રાક વિસ્તારમાં સર્જાઈ ગોઝારી દુર્ઘટના

dharmendravaghela by dharmendravaghela
2026-11-26 12:24:51
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મિસ્રની રાજધાની કૈરો (કાહિરા)માં બુધવારે મુખ્ય હાઈવે પર ઓઇલ ટેન્કર પલટી જતાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ આગના કારણે આસપાસનાં ઘણાં વાહનો તેની ચપેટમાં આવી ગયાં અને ભારે તબાહીનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ દુર્ઘટનામાં 31 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે, જ્યારે 21 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, રાજધાની કૈરોને ચારે તરફથી જોડતા મુખ્ય રિંગરોડ પર લાગેલી આ આગમાં 24થી વધુ કાર અને ટુ-વ્હીલર બળીને ખાક થઈ ગયાં હતાં. આ દુર્ઘટના ગ્રેટર કૈરોના ગીઝા પ્રાંતના ગીચ વસ્તી ધરાવતા વર્રાક વિસ્તારના હાઈવે પર સર્જાઈ હતી.ઘટનાસ્થળે બચાવ અને રાહતકાર્યમાં જોડાયેલા કર્મીઓએ કારમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ભારે જહેમત બાદ સ્થાનિક ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. મિસ્રના પ્રમુખે આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરી પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે DNA ટેસ્ટ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, મિસ્રમાં દર વર્ષે માર્ગ દુર્ઘટનાઓમાં હજારો લોકોનાં મૃત્યુ થાય છે અને દેશનો માર્ગ સલામતીનો રેકોર્ડ ઘણો નબળો છે. આ દુર્ઘટનાઓ વધવા પાછળ પૂરઝડપે વાહન ચલાવવું, ખરાબ રસ્તાઓ અને ટ્રાફિકના નિયમોનો કડક અમલ ન થવો જેવાં કારણો જવાબદાર છે.

Tags: bhishan aagkairos oil tanker
Previous Post

તહેવારોને પરિણામે ઓકટોબરમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં 20% વધારો

Next Post

અમેરિકન જાસૂસી એજન્સી CIA પર સાયબર હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના ટેરિફનો ભારત પર નવો સંકટ, ભારતીય માલસામાન પર 25 ટકા સુધીના શુલ્કની દરખાસ્ત
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ટેરિફનો ભારત પર નવો સંકટ, ભારતીય માલસામાન પર 25 ટકા સુધીના શુલ્કની દરખાસ્ત

November 26, 2026
રોહતકમાં ગેંગવૉર, ઢાબા પર 4 યુવકોની સરેઆમ હત્યા
તાજા સમાચાર

રોહતકમાં ગેંગવૉર, ઢાબા પર 4 યુવકોની સરેઆમ હત્યા

November 26, 2026
કેન્દ્રીય કેબીનેટમાં રૂ.20,000 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી
તાજા સમાચાર

કેન્દ્રીય કેબીનેટમાં રૂ.20,000 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી

November 26, 2026
Next Post
અમેરિકન જાસૂસી એજન્સી CIA પર સાયબર હુમલો

અમેરિકન જાસૂસી એજન્સી CIA પર સાયબર હુમલો

ઈન્ડોનેશિયામાં સોનાની ખાણમાં જળપ્રલય: 8 શ્રમિકોનાં મોત

ઈન્ડોનેશિયામાં સોનાની ખાણમાં જળપ્રલય: 8 શ્રમિકોનાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In