• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, November 26, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈન્ડોનેશિયામાં સોનાની ખાણમાં જળપ્રલય: 8 શ્રમિકોનાં મોત

100 મીટર ઊંડી ગેરકાયદે ખાણમાં મૂશળધાર વરસાદથી ભરાયાં પાણી; પંપ દ્વારા પાણી ઉલેચી ફસાયેલા શ્રમિકોને બચાવવા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન

dharmendravaghela by dharmendravaghela
2026-11-26 12:28:08
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈન્ડોનેશિયાના વેસ્ટ જાવા પ્રાંતમાં આવેલી એક સોનાની ખાણમાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. મૂશળધાર વરસાદના કારણે 100 મીટર ઊંડી ખાણમાં પાણી ભરાઈ જતાં 8 કામદારોના મોત થયા છે, જ્યારે 18 જેટલા શ્રમિકો હજુ પણ અંદર ફસાયેલા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ સર્ચ એન્ડ રેસ્ક્યૂ એજન્સી દ્વારા મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજધાની જેકારતાથી આશરે 60 કિલોમીટર દૂર બોગોરના પૌંગકોર પહાડી વિસ્તારમાં સોમવારથી આ દુર્ઘટના સર્જાઈ હતી. સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે ખાણની મુખ્ય શાફ્ટમાં પાણી ભરાઈ ગયા હતા. અંદર ફસાયેલા શ્રમિકો સુધી પહોંચવા માટે સુરક્ષા દળો અને બચાવ ટુકડીઓ દ્વારા પંપ મૂકીને પાણી બહાર કાઢવાની કામગીરી ઝડપથી ચલાવવામાં આવી રહી છે. જેકારતા સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓફિસના વડા દેસિયાના કાર્તિકા બહારીના જણાવ્યા અનુસાર, ખાણની ઊંડાઈ વધુ હોવાની સાથે તેનો પ્રવેશદ્વાર ખૂબ જ સાંકડો છે. ઉપરાંત, ભારે વરસાદના કારણે રસ્તો અત્યંત લપસણો બની ગયો છે અને અંદર પૂરતું અંધારું હોવાથી રેસ્ક્યૂકર્મીઓ માટે કામગીરી કરવી અત્યંત જોખમી અને પડકારજનક બની રહી છે.
ઈન્ડોનેશિયાની સ્ટેટ માઈનિંગ કંપની ‘અંતમ’, જે તે વિસ્તારમાં સોનાનું સત્તાવાર ઉત્ખનન કરે છે, તેણે સ્પષ્ટતા કરી છે કે આ દુર્ઘટના તેમની કોઈ ખાણમાં નથી થઈ પરંતુ તે એક ગેરકાયદેસર અને અનધિકૃત રીતે ચાલતી સોનાની ખાણ હતી. ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયાના દુર્ગમ વિસ્તારોમાં આવા નાના પાયાના અનધિકૃત માઈનિંગના કારણે અગાઉ પણ અનેક જીવલેણ અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે.

Tags: indonesia gold tanel
Previous Post

અમેરિકન જાસૂસી એજન્સી CIA પર સાયબર હુમલો

Next Post

પાકિસ્તાનમાં બેઠા બેઠા 30 આતંકીઓ ભારત વિરુદ્ધ ઘડી રહ્યા છે કાવતરાં

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના ટેરિફનો ભારત પર નવો સંકટ, ભારતીય માલસામાન પર 25 ટકા સુધીના શુલ્કની દરખાસ્ત
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ટેરિફનો ભારત પર નવો સંકટ, ભારતીય માલસામાન પર 25 ટકા સુધીના શુલ્કની દરખાસ્ત

November 26, 2026
રોહતકમાં ગેંગવૉર, ઢાબા પર 4 યુવકોની સરેઆમ હત્યા
તાજા સમાચાર

રોહતકમાં ગેંગવૉર, ઢાબા પર 4 યુવકોની સરેઆમ હત્યા

November 26, 2026
કેન્દ્રીય કેબીનેટમાં રૂ.20,000 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી
તાજા સમાચાર

કેન્દ્રીય કેબીનેટમાં રૂ.20,000 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી

November 26, 2026
Next Post
પાકિસ્તાનમાં બેઠા બેઠા 30 આતંકીઓ ભારત વિરુદ્ધ ઘડી રહ્યા છે કાવતરાં

પાકિસ્તાનમાં બેઠા બેઠા 30 આતંકીઓ ભારત વિરુદ્ધ ઘડી રહ્યા છે કાવતરાં

પહેલગામ હુમલા પહેલાં ચીન ભારત ઉપર સેટેલાઇટ દ્વારા રાખી રહ્યું હતું બાજ નજર

પહેલગામ હુમલા પહેલાં ચીન ભારત ઉપર સેટેલાઇટ દ્વારા રાખી રહ્યું હતું બાજ નજર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In