• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, November 26, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં બેઠા બેઠા 30 આતંકીઓ ભારત વિરુદ્ધ ઘડી રહ્યા છે કાવતરાં

મેરઠથી પકડાયેલો આતંકી આત્મઘાતી હુમલાની તૈયારીમાં હતો

dharmendravaghela by dharmendravaghela
2026-11-26 12:29:52
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

જમ્મુ કાશ્મીરના ડીજીપીએ આતંકવાદને લઇને મોટો ખુલાસો કર્યો હતો, તેમણે જણાવ્યું હતું કે જમ્મુમાંથી ૩૦ આતંકીઓ ત્રણ દસકા પહેલા ગૂમ થઇ ગયા હતા, તેઓ ખરેખર પાકિસ્તાનમાં ગયા હતા અને હાલ આતંકવાદીઓને તાલિમ આપી રહ્યા છે જમ્મુ કાશ્મીરના ડીજીપી નલીન પ્રભાતે કહ્યું હતું કે આ આતંકીઓ હાલ પણ પાકિસ્તાનમાં જ સક્રિય છે અને ત્યાંથી ભારત વિરોધી ગુના આચરી રહ્યા છે. આ આતંકીઓ હાલ એક આતંકી સંગઠન માટે કામ કરી રહ્યા છે અને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદના ફરી ફેલાવા માટે નાણા, હથિયારો સહિતની મદદ પુરી પાડી રહ્યા છે.
માહોર પોલીસ સ્ટેશનને વિશ્વાસપાત્ર સુત્રો દ્વારા આ આતંકીઓ અંગે માહિતી મળી હતી, આતંકીઓ હાલ હિઝબુલ મુજાહિદ્દીન માટે કામ કરી રહ્યા છે. અને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા હથિયારો, નાણા પુરા પાડવા સહિતની મદદ પુરી પાડી રહ્યા છે. જમ્મુના આ આતંકવાદીઓના નામો પણ જાહેર કરવામાં આવ્યા છે જેમ કે કાયૂમ, સબદર, ગુલામ, ગુલામ કાદરી વગેરેનો સમાવેશ થાય છે.બીજી તરફ જમ્મુથી વોન્ટેડ શંકાસ્પદ આતંકવાદી ઉઝૈદની મેરઠમાં ધરપકડ કરવામાં આવી હતી, તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે પાકિસ્તાની હેન્ડલરના કહેવાથી ઉઝૈદ સગીર વયના ટાર્ગેટ કરીને તેમને આતંકી પ્રવૃત્તિમાં ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલુ જ નહીં જમ્મુ કાશ્મીરમાં સૈન્ય કેમ્પ પર પુલવામા જેવો હુમલો કરવાનું કાવતરુ પણ ઘડી રહ્યા હતા.

Tags: pakistani terroristsplan attack india
Previous Post

ઈન્ડોનેશિયામાં સોનાની ખાણમાં જળપ્રલય: 8 શ્રમિકોનાં મોત

Next Post

પહેલગામ હુમલા પહેલાં ચીન ભારત ઉપર સેટેલાઇટ દ્વારા રાખી રહ્યું હતું બાજ નજર

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના ટેરિફનો ભારત પર નવો સંકટ, ભારતીય માલસામાન પર 25 ટકા સુધીના શુલ્કની દરખાસ્ત
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ટેરિફનો ભારત પર નવો સંકટ, ભારતીય માલસામાન પર 25 ટકા સુધીના શુલ્કની દરખાસ્ત

November 26, 2026
રોહતકમાં ગેંગવૉર, ઢાબા પર 4 યુવકોની સરેઆમ હત્યા
તાજા સમાચાર

રોહતકમાં ગેંગવૉર, ઢાબા પર 4 યુવકોની સરેઆમ હત્યા

November 26, 2026
કેન્દ્રીય કેબીનેટમાં રૂ.20,000 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી
તાજા સમાચાર

કેન્દ્રીય કેબીનેટમાં રૂ.20,000 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી

November 26, 2026
Next Post
પહેલગામ હુમલા પહેલાં ચીન ભારત ઉપર સેટેલાઇટ દ્વારા રાખી રહ્યું હતું બાજ નજર

પહેલગામ હુમલા પહેલાં ચીન ભારત ઉપર સેટેલાઇટ દ્વારા રાખી રહ્યું હતું બાજ નજર

ઓસ્ટ્રેલિયાનો બિગ ટેક પર પ્રહાર: બાળકોની ઓનલાઇન સુરક્ષા નહીં તો થશે અબજોનો દંડ

ઓસ્ટ્રેલિયાનો બિગ ટેક પર પ્રહાર: બાળકોની ઓનલાઇન સુરક્ષા નહીં તો થશે અબજોનો દંડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In